શોધખોળ કરો

IPL બાદ હવે ક્રિકેટ ટી20 વર્લ્ડકપ પણ થશે રદ્દ, સામે આવ્યો ચોંકવનારો રિપોર્ટ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી બે મહિના સુધી 80 ટકા સ્ટાફના પગારમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે, બોર્ડે આ નિર્ણય નાણાંકીય કટોકટીના કારણે લીધો છે

નવી દિલ્હીઃ કોરોના વધુ એક મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટનનો ભોગ લઇ શકે છે. ભારતમાં રમાનારી આઇપીએલ પહેલાથી જ રદ્દ થવાના આરે છે, ત્યારે વધુ એક ટી20 ટૂર્નામેન્ટ એટલે કે ટી20 વર્લ્ડકપ હવે રદ્દ થવાની સંભાવના છે. ટી20 વર્લ્ડકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના કારણે આ વર્ષે યોજાનારો ક્રિકેટ ટી20 વર્લ્ડકપ રદ્દ થઇ શકે છે. કોરોનાના કારણે આઇસીસીની કમાણીમાં 50 ટકાનો ઘટાડો આવી શકે છે. આને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના સ્ટાફનો પગાર કાપવાનુ શરૂ કરી દીધુ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી બે મહિના સુધી 80 ટકા સ્ટાફના પગારમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે, બોર્ડે આ નિર્ણય નાણાંકીય કટોકટીના કારણે લીધો છે. IPL બાદ હવે ક્રિકેટ ટી20 વર્લ્ડકપ પણ થશે રદ્દ, સામે આવ્યો ચોંકવનારો રિપોર્ટ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે હાલ કોરોના ચાલી રહ્યો છે, આઇસૉલેશનના સમય પર ક્રિકેટ સાથે જોડાયેલી ગતિવિધિઓ ના થઇ શકે. અમે 27 એપ્રિલ સુધી કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. એક્સપર્ટનુ માનવુ છે કે, નાણાંકીય ખેંચતાણ વચ્ચે ટી20 વર્લ્ડકપ કરાવવો શક્ય નથી. રિપોર્ટ એવા પણ છે કે આઇસીસી ટી20 વર્લ્ડકપ ટાળવાની જાહેરાત જૂનમાં કરી શકે છે. IPL બાદ હવે ક્રિકેટ ટી20 વર્લ્ડકપ પણ થશે રદ્દ, સામે આવ્યો ચોંકવનારો રિપોર્ટ

ટોપ સ્ટોરી

સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget