શોધખોળ કરો

આકાશ ચોપડાએ તાબડતોડ શૉટ્સ ફટકારતો નાના બાળકનો વીડિયો કર્યો શેર, તો લોકો બોલ્યા- આ તો નાના 'ક્રિસ ગેલ' છે.....

વીડિયોમાં એક ડાબોડી બેટ્સમેન નાનો છોકરો સીડીઓ પર ઉભો છે, જે બૉલને એવી રીતે ફટકારે છે, બૉલ સીધો ક્યાંય દુર જઇને પડે છે. સોશ્યલ મીડિયા પર લોકો આ બાળકની તુલના ક્રિસ ગેલ સાથે કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ એક બાળકોનો વીડિયો શેર કર્યો છે, જે હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક નાની ઉંમરનો છોકરો ક્રિકેટ રમતો દેખાઇ રહ્યો છે. બાળકનો આક્રમક અંદાજ સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર લોકો આને નાનો ક્રિસ ગેલ કહીને બોલાવી રહ્યાં છે. ખરેખર, આકાશ ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક બાળક ક્રિકટ રમી રહ્યો છે. આ વીડિયોમાં બાળકની બેટિંગ જોઇને પૂર્વ ક્રિકેટર ચોંકી ગયો છે. બાળક કેટલી તાકાતથી બૉલને ફટકારે છે, અને તેને છેક સુધી મોકલી દે છે. બાળકો તાબડતોડ બેટિંગ કરતો દેખાઇ રહ્યો છે. વીડિયોમાં એક ડાબોડી બેટ્સમેન નાનો છોકરો સીડીઓ પર ઉભો છે, જે બૉલને એવી રીતે ફટકારે છે, બૉલ સીધો ક્યાંય દુર જઇને પડે છે. સોશ્યલ મીડિયા પર લોકો આ બાળકની તુલના ક્રિસ ગેલ સાથે કરી રહ્યાં છે.
આકાશ ચોપડા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલા આકાશ અનેકવાર નાના બાળકોના વીડિયો શેર કરી ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Embed widget