શોધખોળ કરો

કૃણાલ પંડ્યાએ પોતાની સાથે ગાળાગાળી કરી હોવાનો ક્યા જાણીતા ક્રિકેટરે કર્યો આક્ષેપ? મેઈલ કરીને શું કરી ફરિયાદ?

દિપક હૂડાએ એસોસિએશનને પત્ર લખીને કૃણાલ પંડ્યાના વર્તનને દાદાગીરી ગણાવી છે. રિપોર્ટ છેકે દિપક હૂડા શનિવારે રાત્રે બાયૉ બબલ છોડીને ચાલ્યો હતો

નવી દિલ્હીઃ રવિવારે ભારતમાં ઘરેલુ ક્રિકેટની વાપસી થઇ રહી છે. સૈયદ મુસ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટની શરૂઆત થઇ રહી છે. પરંતુ આ પહેલા જ તેમાં વિવાદોનો સિલસિલો શરૂ થઇ ગયો છે. બરોડાના ઓલરાઉન્ડર દિપક હૂડાએ ટીમને પહેલી મેચમાંથી નીકળી જવાનો ફેંસલો કર્યો છે. રિપોર્ટ છેકે દિપક હૂડાએ બરોડા ક્રિકેટ એસોસિએશનને પત્ર લખીને કેપ્ટન કૃણાલ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ કરી છે, દિપક હુડાએ આરોપ લગાવ્યો છે કે કૃણાલ પંડ્યાએ તેની સાથે ગાળા ગાળી કરી છે, અભ્રદ્ર ભાષાનો પયોગ કર્યો છે, અને કેરિયર ખતમ કરવાની ધમકી આપી છે. દિપક હૂડાએ એસોસિએશનને પત્ર લખીને કૃણાલ પંડ્યાના વર્તનને દાદાગીરી ગણાવી છે. રિપોર્ટ છેકે દિપક હૂડા શનિવારે રાત્રે બાયૉ બબલ છોડીને ચાલ્યો હતો, આ પછી તેનો કૉચ અને ટીમ ખુબ દુવિધામાં છે, કેમકે દિપક હૂડા એક સીનિયર ખેલાડી છે, આ ઓલરાઉન્ડર ટીમની બેટિંગ ક્રમનો મુખ્ય ખેલાડી છે. કૃણાલ પંડ્યાએ પોતાની સાથે ગાળાગાળી કરી હોવાનો ક્યા જાણીતા ક્રિકેટરે કર્યો આક્ષેપ? મેઈલ કરીને શું કરી ફરિયાદ? (ફાઇલ તસવીર) દિપક હૂડાએ ઇમેલમાં લખ્યું - હું છેલ્લા 11 વર્ષથી બરોડા ક્રિકેટ એસોસિએશન માટે ક્રિકેટ રમી રહ્યો છું, આ સમયે મને સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે. હું ઉત્સાહહીન, તણાવગ્રસ્ત અને દબાણ અનુભવી રહ્યો છું. તેને લખ્યું- છેલ્લા બે ચાર દિવસોથી મારા કેપ્ટન મિસ્ટર કૃણાલ પંડ્યા ટીમના સાથી ખેલાડીઓ અને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા આવેલા અન્યા રાજ્યોના ખેલાડીઓની સામે મારી વિરુદ્ધ ગાળા ગાળી કરી રહ્યાં છે. વધુમાં તેને કહ્યું પંડ્યાએ મને પ્રેક્ટિસમાંથી રોકીને દાદાગીરી બતાવી હતી. કૃણાલ પંડ્યાએ પોતાની સાથે ગાળાગાળી કરી હોવાનો ક્યા જાણીતા ક્રિકેટરે કર્યો આક્ષેપ? મેઈલ કરીને શું કરી ફરિયાદ? (ફાઇલ તસવીર)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
Embed widget