શોધખોળ કરો

આ ઓલરાઉન્ડરે ક્રિકેટમાંથી લીધો સન્યાસ, હવે બાયૉમિકેનિક્સમાં બનાવશે કેરિયર

રજત ભાટિયાએ ઉત્તરાખંડ માટે 2018-19માં છેલ્લીવાર રણજી ટ્રૉફી રમી હતી. વર્ષ 2019-20ની રણજી સિઝનમાં રજત ભાટિયાને ટીમમાં જગ્યા ન હતી મળી. 2017 બાદ રજત ભાટિયાએ આઇપીએલ પણ નથી રમી

નવી દિલ્હીઃ ઘરેલુ ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર રજત ભાટિયાએ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. 40 વર્ષીય રજત ભાટિયા હવે બાયૉમિકેનિક્સમાં પોતાની કેરિયર બનાવશે. રજત ભાટિયાએ ઉત્તરાખંડ માટે 2018-19માં છેલ્લીવાર રણજી ટ્રૉફી રમી હતી. વર્ષ 2019-20ની રણજી સિઝનમાં રજત ભાટિયાને ટીમમાં જગ્યા ન હતી મળી. 2017 બાદ રજત ભાટિયાએ આઇપીએલ પણ નથી રમી. રજત ભાટિયાએ સન્યાસ બાદ કહ્યું કે, હું બાયૉમિકેનિક્સમાં કેરિયર બનાવવા માંગુ છુ, જ્યારે ઉત્તરાખંડની ટીમમાં જગ્યા ના મળી તો મે નક્કી કરી લીધુ કે આ મારા માટે આગળ વધવાનો સમય નથી. મે અમેરિકા બાયૉમિકેનિક્સનો કોર્ષ કર્યો અને મારી પેન મેનેજમેન્ટમાં ટ્રેનિંગ થઇ છે. ભાટિયાએ પોતાની ક્રિકેટ કેરિયરમાં 112 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે, આમાં તેને 49.10ની એવરેજથી 6482 રન બનાવ્યા છે. આ ઉપરાંત 28ની એવરેજથી 137 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો છે. ભાટિયાની લિસ્ટ એ કેરિયર પણ સારી રહી. તેને 41ની એવરેજથી 3038 રન બનાવ્યા. લિસ્ટ એ કેરિયરમાં રજત ભાટિયાએ 93 વિકેટ ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Embed widget