શોધખોળ કરો

સચિન અને યુવરાજ ફરી એકવાર મેદાન પર દેખાયા, ક્રિકેટ નહીં રમી રહ્યાં છે આ રમત, જાણો વિગતે

ખરેખરમાં સચિન તેંદુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે યુવરાજ સિંહ સાથે ગૉલ્ફના મેદાન પર દેખાઇ રહ્યો છે

મુંબઇઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ફરી એકવાર મેદાન પર સાથે દેખાયા છે. આ વખતે મેદાન અલગ છે પરંતુ રમવાનો જુસ્સો બન્ને ખેલાડીઓમાં એ જ છે, જે પહેલા દેખાતો હતો. ખરેખરમાં સચિન તેંદુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે યુવરાજ સિંહ સાથે ગૉલ્ફના મેદાન પર દેખાઇ રહ્યો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે યુવરાજ સાથે તસવીર શેર કરતા લખ્યું- ક્રિકેટથી ગૉલ્ફ સુધી....
ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહે તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ગૉલ્ફ રમી રહ્યો છે. આ વીડિયોની સાથે યુવરાજે લખ્યું હતુ- જિંદગી નથી રોકાતી, તમારે આગળ વધવાનુ હોય છે, 22 યાર્ડ્સથી 18 છેદો તરફ... નોંધનીય છે કે આઇસીસી વર્લ્ડકપ 2007 અને 2011નો હીરો રહી ચૂકેલા યુવરાજ સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ફેન્સને આશા હતી કે યુવરાજ ફરીથી એકવાર ક્રિકેટમાં વાપસી કરશે પરંતુ બીસીસીઆઇએ તેની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી રમવાની ભલામણને નામંજૂર કરી દીધી હતી. આ સાથે તેની ક્રિકેટમાં વાપસી અટકી ગઇ હતી. સચિન અને યુવરાજ ફરી એકવાર મેદાન પર દેખાયા, ક્રિકેટ નહીં રમી રહ્યાં છે આ રમત, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Embed widget