શોધખોળ કરો

DC vs RCB : રોમાંચક મુકાબલામાં દિલ્હી સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 1 રનથી જીત

IPL2021માં આજે દિલ્હી કેપિટલ્સ  અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના  રોમાંચક મુકાબલામાં  બેંગ્લોરની 1 રનથી જીત થઈ છે.  હેટમાયર શાનદાર ઈનિંગ રમતા 53 રન બનાવ્યા હતા, જ્યારે પંતે 58 રનની શાનદાર કેપ્ટન ઈનિંગ રમતા થચા દિલ્હીની હાર થઈ હતી. 

IPL2021માં આજે દિલ્હી કેપિટલ્સ  અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના  રોમાંચક મુકાબલામાં  બેંગ્લોરની 1 રનથી જીત થઈ છે.  હેટમાયર શાનદાર ઈનિંગ રમતા 53 રન બનાવ્યા હતા, જ્યારે પંતે 58 રનની શાનદાર કેપ્ટન ઈનિંગ રમતા થચા દિલ્હીની હાર થઈ હતી.  દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 170 રન બનાવી શકી હતી. 

બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા  દિલ્હીને  172 રનનો ટાર્ગેટ  આપ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. ડિવિલિયર્સે શાનદાર ઈનિંગ રમતા  42 બોલમાં નોટઆઉટ 75 રન બનાવ્યા હતા. આ સિવાય રજત પાટીદારે 31 રન બનાવ્યા હતા. મેક્સવેલે 25 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ઈશાંત શર્મા,રબાડા, આવેશ ખાન, અમિત મિશ્રા, અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.

આ  પહેલા દિલ્હીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 

દિલ્હી કેપિટલ્સ:  પૃથ્વી શૉ, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, રિષભ પંત (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, કગીસો રબાડા, અમિત મિશ્રા અને આવેશ ખાન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:  વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પદિકલ, રજત પાટીદાર, એબી ડી વિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, વોશિંગ્ટન સુંદર, ડેનિયલ સિમ્સ, કાઈલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Embed widget