શોધખોળ કરો

DC vs SRH : IPL 2021ની પ્રથમ સુપર ઓવરમાં દિલ્હીએ હૈદરાબાદને હરાવ્યું

હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 7 રન બનાવ્યા હતા. દિલ્હીને જીત માટે 8 રનનો ટાર્ગેટ હતો. શિખર ધવન અને પંતે બેટિંગમાં આવ્યા હતા. છ બોલમાં દિલ્હીની ટીમે 7 રન બનાવી મેચ જીતી લીધી હતી.

IPL 2021: IPL 2021માં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદનરાબાદ વચ્ચે મુકાબલો હતો. જેમાં સુપર ઓવરમાં દિલ્હીની જીત થઈ છે. સુપર ઓવરમાં હૈદરાબાદની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. સુપર ઓવરમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 7 રન બનાવ્યા હતા. દિલ્હીને જીત માટે 8 રનનો ટાર્ગેટ હતો. શિખર ધવન અને પંતે બેટિંગમાં આવ્યા હતા. છ બોલમાં દિલ્હીની ટીમે 7 રન બનાવી મેચ જીતી લીધી હતી.

આઈપીએલના સીઝનની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  દિલ્હીની ટીમે 4 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 159 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. 

દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  અક્ષર પટેલની ટીમમાં વાપસી થઈ છે. દિલ્હીએ 4 મેચમાંથી 3માં જીત પ્રાપ્ત કરીને 6 પોઈન્ટ મેળવ્યા છે. અત્યારે દિલ્હી પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંક પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 4 મેચમાં 2 અંક સાથે 7માં ક્રમ પર છે. હૈદરાબાદનાં કેપ્ટન વોર્નરે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો હતો. તેમણે ઈજાગ્રસ્ત ભુવનેશ્વર કુમારને આરામ આપ્યો છે. જગદીશ સુચિતને તેની જગ્યાએ તક મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget