શોધખોળ કરો

IPL: આજની નિર્ણયાક મેચમાં દિલ્હી કેપિટલ્સમાં થશે મોટો ફેરફાર, આ વિસ્ફોટક બેટ્સમેનને કરાશે ટીમની બહાર

દિલ્હી કેપિટલ્સની ટીમ માટે ઓપનર પૃથ્વી શૉનુ ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે, પૃથ્વી શૉએ અત્યાર સુધી રમાયેલી 13 મેચોમાં 228 રન બનાવ્યા છે. ગઇ 8 મેચોમાં શૉનુ ફોર્મ એકદમ ખરાબ રહ્યુ છે, અને આ મેદાન પર તેનો હાઇએસ્ટ સ્કૉર 19 રનનો જ છે

મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં રવિવારે ક્વૉલિફાયર ટુ મેચ રમાશે, આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટક્કર સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ક્વૉલિફાયર વનમાં કારમી માત ખાધા બાદ આજે દિલ્હી કેપિટલ્સ ટીમમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે દિલ્હી નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરી શકે છે. દિલ્હી કેપિટલ્સની ટીમ માટે ઓપનર પૃથ્વી શૉનુ ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે, પૃથ્વી શૉએ અત્યાર સુધી રમાયેલી 13 મેચોમાં 228 રન બનાવ્યા છે. ગઇ 8 મેચોમાં શૉનુ ફોર્મ એકદમ ખરાબ રહ્યુ છે, અને આ મેદાન પર તેનો હાઇએસ્ટ સ્કૉર 19 રનનો જ છે. પૃથ્વી શૉની વિકેટ પડવાથી દિલ્હીનો મીડિલ ઓર્ડર વધુ દબાણમાં આવી જાય છે. આવામાં સંભાવના છે કે દિલ્હી કેપિટલ્સની ટીમ પૃથ્વી શૉને ક્વૉલિફાયર ટૂથી બહાર કરી શકે છે. દિલ્હી કેપિટલ્સની ટીમ અજિંક્યે રહાણેને કદાચ શિખર ધવનની સાથે ઓપનિંગ કરવાનો મોકો ના આપે, કેમકે તે આ સિઝનમાં ફ્લૉપ રહ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસ આ સિઝનમાં સારા ફોર્મમાં છે, એટલે સંભાવના છે કે તેને આજની ક્વૉલિફાયર ટૂ મેચમાં ધવનની સાથે ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. શિખર ધવનની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સનો આ સિઝનનો સૌથી સફળ બેટ્સમેન છે, તેને અત્યાર સુધી બે સદીના સહારે 525 રન બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget