શોધખોળ કરો

Video: ‘છમ્મા છમ્મા’ ગીત પર ધનશ્રી વર્માએ કર્યો ધમાકેદાર ડાન્સ, ચહલે કરી આ કોમેન્ટ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેંદ્ર ચહલની જેટલી ચર્ચા રમતને લઈ થાય છે એટલા જ ફેન્સ તેની પત્ની ધનશ્રી વર્માના ડાન્સ વીડિયોને પસંદ કરે છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેંદ્ર ચહલની જેટલી ચર્ચા રમતને લઈ થાય છે એટલા જ ફેન્સ તેની પત્ની ધનશ્રી વર્માના ડાન્સ વીડિયોને પસંદ કરે છે. ફરી એક વખત ધનશ્રી વર્માનો ડાન્સ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ધનશ્રી ચાઈના ગેટના ગીત છમ્મા છમ્મા રે છમ્મા છમ્મા, છમ્મા છમ્મા બાજે રે મેરી પૈજનિયા પર શાનદાર અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં તે એકલી નથી. તેની સાથે બે યુવતીઓ પર ડાન્સ કરી રહી છે.
ધનશ્રી આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયોને દોઢ લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો પર ચર્ચા ચહલની કોમેન્ટની થઈ રહી છે. આ વીડિયો પર ચહલે કોમેન્ટ કરતા લખ્યું, બ્યુટીફૂલ. આ સાથે જે તેણે દિલ અને ઈમોજી પણ બનાવી. ધનશ્રી ખૂબ જ સારી ડાન્સર છે. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

Embed widget