શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝ માટે ઇંગ્લેન્ડે કરી ટીમની જાહેરાત, કેટલાય દિગ્ગજોની થઇ વાપસી

ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન જેસન રૉય, કેપ્ટન ઇયોન મોર્ગેન અને સ્ટાર બેટ્સમેન જૉસ બટલરની ફરી એકવાર વાપસી થઇ છે

નવી દિલ્હીઃ આગામી 11 સપ્ટેમ્બરથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડે આ સીરીઝ માટે પોતાની વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. જાહેરાતની સાથે ઇંગ્લેન્ડના કેટલાક દિગ્ગજ ખેલાડીઓની વાપસી થઇ છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન જેસન રૉય, કેપ્ટન ઇયોન મોર્ગેન અને સ્ટાર બેટ્સમેન જૉસ બટલરની ફરી એકવાર વાપસી થઇ છે. ઉલ્લેખનીય છે કે મોર્ગન અને બટલર ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝમાં ન હતા રહ્યાં પણ હવે વનડે સીરીઝમાં વાપસી થઇ છે. ઇંગ્લેન્ડની વનડે ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોનાથન બેયરર્સ્ટો, ટૉમ બેન્ટન, સેમ બિલિંગ્સ, જૉસ બટલર, સેમ કુરેન, ટૉમ કુરેન, આદિલ રાશિદ, જૉ રૂટ, જેસન રૉય, ક્રિસ વૉક્સ, માર્ક વુડ. રિઝર્વઃ સાકિબ મહેમૂદ, ડેવિડ મલાન, ફિલ સાલ્ટ. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝ માટે ઇંગ્લેન્ડે કરી ટીમની જાહેરાત, કેટલાય દિગ્ગજોની થઇ વાપસી ઓસ્ટ્રેલિયન વનડે ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબૉટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ (ઉપકેપ્ટન), જૉશ હેઝલવુડ, માર્નસ લાબુશાન, નાથન લિયોન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, રિલે મેરિડિથ, જૉશ ફિલિપ, ડેનિયલ સેમ્સ, કેન રિચર્ડસન, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઇનિસ,એન્ડ્ર્યૂ ટાય, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝ માટે ઇંગ્લેન્ડે કરી ટીમની જાહેરાત, કેટલાય દિગ્ગજોની થઇ વાપસી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Embed widget