શોધખોળ કરો

બીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, આ ચાર સ્ટાર ખેલાડીઓને કરાયા બહાર, જાણો વિગત

ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પાંચ નવા ખેલાડીઓની જાહેરાત કરી છે, મોઇન અલી, બેન ફૉક્સ અને સ્ટુઅર્ટ બ્રૉડનુ બીજી ટેસ્ટ રમવાનુ નક્કી માનવામાં આવી રહ્યું છે. ક્રિસ વૉક્સ અને ઓલી સ્ટૉનમાંથી કોઇ એક ખેલાડી બીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની શકે છે

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 13મી ફેબ્રુઆરીથી બીજી ટેસ્ટ ચેન્નાઇના મેદાનમાં રમાવવાની છે. આ પહેલા ઇંગ્લિશ ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત છે કે આ ટીમમાંથી ચાર સ્ટાર ખેલાડીઓને પડતા મુકાયા છે, જેમાં ડૉમ બેસ, જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર અને જૉસ બટલરનો સામેલ છે. ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પાંચ નવા ખેલાડીઓની જાહેરાત કરી છે, મોઇન અલી, બેન ફૉક્સ અને સ્ટુઅર્ટ બ્રૉડનુ બીજી ટેસ્ટ રમવાનુ નક્કી માનવામાં આવી રહ્યું છે. ક્રિસ વૉક્સ અને ઓલી સ્ટૉનમાંથી કોઇ એક ખેલાડી બીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની શકે છે. ડૉમ બેસ, જેમ્સ એન્ડરસન અને જૉસ બટલરને ઇંગ્લેન્ડે પોતાના ખેલાડીઓને આરામ આપવાની રણનીતિ અંતર્ગત બહાર કરી દીધા છે. જોફ્રા આર્ચર જોકે ઇજાગ્રસ્ત હોવાના કારણે બીજી ટેસ્ટ નથી રમી શકવાનો. જૉસ બટલર હવે બાકીની ત્રણેય મેચ નહીં રમે, કેમકે તે ઇંગ્લેન્ડ પરત જઇ ચૂક્યો છે. બેન ફૉક્સ બાકી ત્રણ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો મુખ્ય વિકેટકીપર હશે. ઇંગ્લેન્ડ ટીમઃ રૉરી બર્ન્સ, સિબ્લે, લૉરેન્સ, જૉ રૂટ (કેપ્ટન), બેન સ્ટૉક્સ, ઓલી પૉપ, બેન ફૉક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, ક્રિસ વૉક્સ/ઓલી સ્ટૉન.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Riyan Parag Statement: 'મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી...'હાર પછી કોના પર ભડક્યો રિયાન પરાગ?
Riyan Parag Statement: 'મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી...'હાર પછી કોના પર ભડક્યો રિયાન પરાગ?
IPLમાં LSG નથી આપી રહી મોકો, હવે આ લીગમાં રમતો જોવા મળશે અર્જુન તેંડુલકર, BCCI એ આપી પરવાનગી
IPLમાં LSG નથી આપી રહી મોકો, હવે આ લીગમાં રમતો જોવા મળશે અર્જુન તેંડુલકર, BCCI એ આપી પરવાનગી
RR vs DC: વૈભવ સૂર્યવંશી આજે તોડી શકે છે આ મોટો રેકોર્ડ, માત્ર 26 રન અને આ બેટ્સમેનના નામે થશે...
RR vs DC: વૈભવ સૂર્યવંશી આજે તોડી શકે છે આ મોટો રેકોર્ડ, માત્ર 26 રન અને આ બેટ્સમેનના નામે થશે...
RR vs DC: આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે મુકાબલો,જાણો પિચ રિપોર્ટ, હવામાન રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ-11
RR vs DC: આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે મુકાબલો,જાણો પિચ રિપોર્ટ, હવામાન રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ-11

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન
Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા
Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા
West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર આજે બીજીવાર વોટિંગ, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન
West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર આજે બીજીવાર વોટિંગ, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
Riyan Parag Statement: 'મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી...'હાર પછી કોના પર ભડક્યો રિયાન પરાગ?
Riyan Parag Statement: 'મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી...'હાર પછી કોના પર ભડક્યો રિયાન પરાગ?
કેમ દરેક UPI યૂઝર પાસે હોવું જોઈએ એક અલગ બેંક એકાઉન્ટ? આ છે મોટા ફાયદાઓ, છેતરપિંડીથી બચાવશે
કેમ દરેક UPI યૂઝર પાસે હોવું જોઈએ એક અલગ બેંક એકાઉન્ટ? આ છે મોટા ફાયદાઓ, છેતરપિંડીથી બચાવશે
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
Embed widget