શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, આ બે દિગ્ગજ ખેલાડીઓ થયા ટીમમાંથી બહાર

ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચોની ટી20 સીરીઝ શુક્રવારે શરૂ થઇ રહી છે. જ્યારે ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત 11 સપ્ટેમ્બરથી થશે. 13 માર્ચ બાદ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ટીમ મેદાનમાં ઉતરશે

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 સપ્ટેમ્બરે શરૂ થનારી ત્રણ મેચોની ટી20 સીરીઝ અને ત્રણ વનડે મેચોની સીરીઝ માટે પોતાની ટીમના જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડે એકવાર ફરીથી પોતાની ટી20 ટીમમાંથી દિગ્ગજ બેટ્સમેન જો રૂટને બહાર કરી દીધો છે. જોકે જો રૂટ વનડે સીરીઝમાં રમશે. વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વિરુદ્ધની ટેસ્ટ સીરીઝમાં સામેલ ના થનારા ક્રિસ વૉક્સ, જોફ્રા આર્ચર, સેમ કુરેન અને માર્ક વુડની વનડે અને ટી20માં બન્ને ટીમોમાં વાપસી થઇ છે. વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં રમેલા ખેલાડીઓને પાકિસ્તાન વિરુદ્ધની ટી20માં જગ્યા ના મળી, જોકે જો રૂટને વનડે રમવા માટે ઓસ્ટ્રેલિયા સામે વાપસી થઇ છે. વળી, પાકિસ્તાન વિરુદ્ધ પહેલી ટેસ્ટ સીરીઝ બાદ પોતાનુ નામ પાછુ ખેંચી લેનારા બેન સ્ટૉક્સ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોઇપણ સીરીઝમાં નહીં રમે. સ્ટૉક્સના પિતાને કેન્સર થયુ છે અને તે તેમને મળવા ન્યૂઝીલેન્ડ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચોની ટી20 સીરીઝ શુક્રવારે શરૂ થઇ રહી છે. જ્યારે ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત 11 સપ્ટેમ્બરથી થશે. 13 માર્ચ બાદ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ટીમ મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, આ બે દિગ્ગજ ખેલાડીઓ થયા ટીમમાંથી બહાર
ટીમો.... ટી20 ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જૉની બેયરર્સ્ટો, જૉસ બટલર, સેમ બિલિંગ્સ, સેમ કુરેન, ટૉમ કુરેન, જોએ ડેનલી, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, માર્ક વુડ, રિઝર્વ- લિયામ લિવિંગ્સ્ટૉન, શાકિબ મહેમૂદ. વનડે ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જૉની બેયરર્સ્ટો, ટૉમ બેન્ટન, સેમ બિલિંગ્સ, સેમ કુરેન, ટૉમ કુરેન, આદિલ રાશિદ, જૉય રૂટ, ક્રિસ વૉક્સ, માર્ક વુડ, રિઝર્વ- જૉય ડેનલી, શાકિબ મહેમૂદ. ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, આ બે દિગ્ગજ ખેલાડીઓ થયા ટીમમાંથી બહાર
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Gold Silver Price: સોનાની કિંમતમાં ઉછાળો, ચાંદી પણ ચમકી, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
Gold Silver Price: સોનાની કિંમતમાં ઉછાળો, ચાંદી પણ ચમકી, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
Jag Laadki: વધુ એક જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, 'જગ લાડકી' 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ આવ્યું
Jag Laadki: વધુ એક જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, 'જગ લાડકી' 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ આવ્યું
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ,
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ, "આ ક્ષણે પક્ષની સીમાઓ પાર કરીને, પરસ્પર આદર સાથે સહિયારી ભાવના જાગે છે"
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Assam Assembly Elections 2026: આસામમાં ચૂંટણી અગાઉ કોંગ્રેસને ઝટકો, ભાજપમાં સામેલ થયા પ્રદ્યુત બોરદોલોઈ
Assam Assembly Elections 2026: આસામમાં ચૂંટણી અગાઉ કોંગ્રેસને ઝટકો, ભાજપમાં સામેલ થયા પ્રદ્યુત બોરદોલોઈ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
Embed widget