India Vs England: બર્મિગમના એજબેસ્ટૉન સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતને 7 વિકેટથી હરાવવામાં સફળ રહી. પાંચ મોચોની સીરીઝમાં બન્ને ટીમો 2-2 ટેસ્ટ સીરીઝને સીરીઝને ડ્રૉ કરાવી હતી. પરંતુ હવે પાંચમી ટેસ્ટ બાદ ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટૉક્સે મેચ જીત્યા બાદ ચોંકાવનારો મોટો ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે, ઋષભ પંત આઉટ થયો એટલે અમે મેચ જીતી શક્યા. 


ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટૉક્સે ઋષભ પંતની વિકેટને ટર્નિંગ પૉઇન્ટ બતાવ્યો, તેને કહ્યું કે, -જ્યારે તે 50 રનની ઉપર રમી રહ્યો હતો, તો તેને આઉટ કરવો અમારા માટે મોટુ કામ હતુ, ઋષભ પંતને આઉટ કરવો અમારા માટે જરૂરી હતુ. બેન સ્ટૉક્સે કહ્યું ઋષભ પંત આઉટ થયો એટલે અમે મેચ જીતી શક્યા. 


ઉલ્લેખનીય છે કે, ઋષભ પંતે ઇંગ્લિશ બૉલરોની બૉલિંગની ટેસ્ટમા ધજ્જીયાં ઉડાવી દીધી હતી. પંતે પહેલી ઇનિંગમાં એક સદી અને બીજી ઇનિંગમાં ફિફ્ટી ફટકારીને તોફાની મચાવી ચૂક્યો હતો. જોકે બીજી ઇનિંગમાં ઋષભ પંત રિવર્સ સ્વિપ કરવા જતા વિકેટ ગુમાવી ચૂક્યો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટૉક્સે કહ્યું ઋષભ પંતની બેટિંગ જોવી ખરેખરમાં રોમાંચક હતી, તેને હું દુરથી નિહાળી રહ્યો હતો.  


આ પણ વાંચો.......... 


ધૂમ સ્ટાઈલમાં ચોરીઃ બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ ટ્રકમાંથી ચોરી કરી ફરાર, જુઓ વીડિયો


DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?


IND vs ENG Playing-11: ઇગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં અજેય છે ટીમ ઇન્ડિયા, છ વર્ષમાં જીતી ત્રણ સીરિઝ


સૌરાષ્ટ્રના આ તાલુકામાં જળબંબાકાર, 24 કલાકમાં સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો


Rohit Sharma: ઇગ્લેન્ડ સામે મળેલી હાર પર રોહિત શર્માએ તોડ્યુ મૌન, કહ્યુ- ‘ સમય બતાવશે કે આ હારની શું અસર થશે’


આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?