શોધખોળ કરો

ઈંગ્લેન્ડનો આ સ્ટાર ક્રિકેટર ભારત આવવા થયો રવાના, તસવીર શેર કરી ભારતને લઈ કરી આ વાત

બેન સ્ટોક્સ ભારત પહોંચ્યા બાદ ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો કરશે. તે અનેક વર્ષોથી આઈપીએલમાં રમી રહ્યો હોવાથી ભારતીય હવામાન અને પિચથી પરિચિત છે.

ઈંગ્લેન્ડ ક્રિકેક ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ભારત આવવા રવાના થઈ ગયો છે. જેની જાણકારી ખુદ તેણે સોશિયલ મીડિયા પર આપી છે. જે બાદ ટ્વીટર પર તે ટ્રેન્ડ થઈ રહ્યો છે. બેન સ્ટોક્સે તસવીર શેર કરી છે. જેમાં તે ફ્લાઇટમાં બેઠો છે અને ભારત આવી રહ્યો છે. તેણે ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું, જલદી ભારતમાં મળીશું. બેન સ્ટોક્સ ભારત પહોંચ્યા બાદ ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો કરશે. તે અનેક વર્ષોથી આઈપીએલમાં રમી રહ્યો હોવાથી ભારતીય હવામાન અને પિચથી પરિચિત છે. સ્ટોક્સ સારા ફોર્મમાં છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ શ્રીલંકા પ્રવાસે છે.
View this post on Instagram

A post shared by Ben Stokes (@stokesy)

">
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ પ્રથમ ટેસ્ટઃ 5 થી 9 ફેબ્રુઆરી, ચેન્નઈ બીજી ટેસ્ટઃ 13 થી 17 ફેબ્રુઆરી, ચેન્નઈ ત્રીજી ટેસ્ટઃ 24 થી 28 ફેબ્રુઆરી, અમદાવાદ (ડે નાઇટ) ચોથી ટેસ્ટઃ 4 થી 8 માર્ચ, અમદાવાદ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ
આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?
IPL 2026: પ્લેઓફના છેલ્લા સ્લોટ માટે 4 ટીમો વચ્ચે જંગ, જાણો કોણ મારી શકે છે બાજી
IPL 2026: પ્લેઓફના છેલ્લા સ્લોટ માટે 4 ટીમો વચ્ચે જંગ, જાણો કોણ મારી શકે છે બાજી
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget