શોધખોળ કરો

Mitchell Marsh: વર્લ્ડ કપની ટ્રોફી પગ નીચે રાખી બરાબરનો ભરાયો મિશેલ માર્શ, જાણો ક્યા નોંધાઈ પોલીસ ફરિયાદ

FIR On Mitchell Marsh: ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ પછી ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શની વર્લ્ડ કપ ટ્રોફી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

FIR On Mitchell Marsh: ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ પછી ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શની વર્લ્ડ કપ ટ્રોફી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વાસ્તવમાં આ ફોટોમાં મિશેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પોતાના પગ નીચે રાખતો જોવા મળ્યો હતો. જે બાદ ક્રિકેટ ચાહકોએ ઘણી ઝાટકણી કાઢી હતી. પરંતુ હવે મિશેલ માર્શની મુશ્કેલીઓ વધી શકે છે.

ઉત્તર પ્રદેશના એક RTI કાર્યકર્તાએ મિશેલ માર્શ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મિશેલ માર્શે જે રીતે વિશ્વ કપની ટ્રોફી પોતાના પગ નીચે રાખી હતી તેનાથી ભારતીય પ્રશંસકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી.

મિશેલ માર્શની હરકતોથી ચાહકો નારાજ છે

તમને જણાવી દઈએ કે પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો હતો. આ પછી, મિશેલ માર્શના હાથમાં બિયર અને પગ નીચે વર્લ્ડ કપની ટ્રોફી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે જ સમયે, ચાહકો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરની ક્રિયાઓ પર ગુસ્સે થયા હતા.

વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો

નોંધનીય છે કે વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. તે જ સમયે, કાંગારૂઓએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપની ટ્રોફી જીતી.

 

આ તસવીર @mufaddal_vohra દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કરવામાં આવી હતી આ પોસ્ટ લખાય ત્યાં સુધી આ પોસ્ટને  લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ આ તસવીર સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે આના પર પ્રતિક્રિયા આપી અને માર્શની ટીકા કરી. ઘણા યુઝર્સે લખ્યું કે આ વર્લ્ડ કપનું અપમાન છે, તો કેટલાકે લખ્યું કે આ ટ્રોફી તેમની છે તેઓ જે ઈચ્છે તે કરવા.

 

ટોપ સ્ટોરી

ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Embed widget