શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટરનું કોરોનાના કારણે થયું મોત, ન્યુમોનિયા થતાં ફેફસાં નબળા પડ્યાં ને કોરોનાનો ચેપ લાગી ગયો

દિલ્હીવતી અંડર-23 ટીમમાં રમી ચૂકેલા ડોબાલનું મોત કોરોનાના કારણે થયું હોવાના સમાચારને દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને સમર્થન આપ્યું છે. ડોબાલ 52 વર્ષના હતા. ડોબાલનો પુત્ર સિધ્ધાંત ડોબાલ રાજસ્થાનની રણજી ટીમમાં છે

નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરાનાના કેસો વધી રહ્યા છે ત્યારે એક ક્રિકેટર પણ તેનો ભોગ બનીને મોતને ભેટ્યો છે. દિલ્હીના ક્રિકેટર સંજય ડોબાલનું કોરોના વાયરસનો ચેપ લાગવાથી મોત થયું છે. ડોબાલને કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે ગૌતમ ગંભીર મદદ કરી હતી. ગંભીર અને આકાશ ચોપરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મદદ કરવા અપીલ પણ કરી હતી. દિલ્હીવતી અંડર-23 ટીમમાં રમી ચૂકેલા ડોબાલનું મોત કોરોનાના કારણે થયું હોવાના સમાચારને દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને સમર્થન આપ્યું છે. ડોબાલ 52 વર્ષના હતા. ડોબાલનો પુત્ર સિધ્ધાંત ડોબાલ રાજસ્થાનની રણજી ટીમમાં છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી વિનાદ તિહારાએ એક નિવેદનમાં જણાવ્યું કે, સંજય ડોબાલના અકાળે થયેલા અવસાને ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. તિહારાએ જણાવ્યું કે, દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વતી હું હૃદયપૂર્વક દિલસો વ્યક્ત કરીને શ્રધ્ધાંજલિ આપું છું. આ દુઃખની ઘડીમાં અમે તેમના પરિવાર સાથે છીએ. આ ભારતીય ક્રિકેટરનું કોરોનાના કારણે થયું મોત, ન્યુમોનિયા થતાં ફેફસાં નબળા પડ્યાં ને કોરોનાનો ચેપ લાગી ગયો ડોબાલને કોરોના થયો હોવાની જાણ દિલ્હીના ક્રિકેટર મિથુન મિન્હાસે કરી હતી. ડોબાલને ન્યુમોનિયા થઈ ગયો હતો અને તેનાં ફેફસાં નબળાં પડી ગયાં હતાં. તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેના ત્રણ અઠવાડિયાં પછી તેને કોરોનાનો ચેપ લાગી જતાં તેનું મોત થયું છે. દિલ્હી ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં રહી ચૂકેલા ડોબાસ એર ઈન્ડિયામાં નોકરી કરતા હતા. વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, શિખર ધવન વગેરે સાથે તેમને સારા સંબંધો હતા. આ ભારતીય ક્રિકેટરનું કોરોનાના કારણે થયું મોત, ન્યુમોનિયા થતાં ફેફસાં નબળા પડ્યાં ને કોરોનાનો ચેપ લાગી ગયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
18 વર્ષ પછી આ ખેલાડીએ છોડ્યો CSK નો સાથ, પરસ્પર સંમતિથી ટીમથી અલગ થયો
18 વર્ષ પછી આ ખેલાડીએ છોડ્યો CSK નો સાથ, પરસ્પર સંમતિથી ટીમથી અલગ થયો
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

Embed widget