શોધખોળ કરો

ટ્રૉલ થતાં જ શોએબ અખ્તરે ICC સાથે કરી બબાલ, ને લગાવ્યો આ મોટો આરોપ

ખરેખરમાં બે દિવસ પહેલા આઇસીસીએ અખ્તરને લઇને એક ટ્વીટ કર્યુ હતુ, ત્યારબાદ તે સોશ્યલ મીડિયા પર નિશાને આવી ગયુ હતુ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બૉલરે શોએબ અખ્તરે સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થયા બાદ આઇસીસીને નિશાને લીધુ છે. શોએબ અખ્તર આરોપ લગાવ્યો છે કે આઇસીસી ઝુકાવ કેવા પ્રકારનો છે, અને આઇસીસી ક્યાંથી ચાલે છે એ ખબર પડી ગઇ છે. ખરેખરમાં બે દિવસ પહેલા આઇસીસીએ અખ્તરને લઇને એક ટ્વીટ કર્યુ હતુ, ત્યારબાદ તે સોશ્યલ મીડિયા પર નિશાને આવી ગયુ હતુ. પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે દાવો કર્યો હતો કે, તે માત્ર ચાર બૉલની અંદર જ દુનિયાના નંબર એક બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઉટ કરી શકે છે. અખ્તરના આ નિવેદન બાદ આઇસીસીએ તેને ટ્રૉલ કરતા એક તસવીરને શેર કરી હતી, એટલું જ નહીં આઇસીસીની આ તસવીર પર બીજા યૂઝર્સે પણ અખ્તરને નિશાને લીધો હતો.
અખ્તરનો આરોપ છે કે આઇસીસી તટસ્થ નથી, અખ્તરે કહ્યું એક સાંકેતિક તસવીર દ્વારા આઇસીસીનો ઝૂકાવ ખબર પડી ગયો છે, આઇસીસી ક્યાંથી ચાલે છે, એ પણ ખબર પડી ગઇ છે. અખ્તરે એકપછી એક કેટલાય ટ્વીટ કર્યા હતા. અખ્તરે પોતાનો એક વીડિયો શેર કર્યો જેમાં તેને પોતાના બે બૉલથી વિરોધી ટીમના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા, અખ્તરે લખ્યું- આઇસીસી કંઇક નવુ શોધો કેમકે મને તો ફક્ત અસલી વીડિયો જ મળી રહ્યો છે.

ટોપ સ્ટોરી

જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
ટીમ ઈન્ડિયામાંથી ભુવનેશ્વર કુમાર બહાર! નવો કેપ્ટન જાહેર, આ ઘાતક બોલરની એન્ટ્રી
ટીમ ઈન્ડિયામાંથી ભુવનેશ્વર કુમાર બહાર! નવો કેપ્ટન જાહેર, આ ઘાતક બોલરની એન્ટ્રી
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Embed widget