શોધખોળ કરો

શાહિદ આફ્રિદીને આ પૂર્વ ભારતીય ક્રિકેટરે તતડાવી નાંખ્યો- તુ તારી ઉંમરનુ ધ્યાન રાખ મારા રેકોર્ડનું નહીં

ગંભીરે આફ્રિદી પર સીધો હુમલો કર્યો અને તતડાવી નાંખ્યો હતો, તેને લખ્યું- એક એવો વ્યક્તિ જેને પોતાની ઉંમર યાદ રહેતી નથી. તે મારા રેકોર્ડને શું ખાખ યાદ રાખશે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ફરી એકવાર શાહિદ આફ્રિદીને આડેહાથે લીધો છે. ગંભીરે આફ્રિદીને તતડાવતા કહ્યું કે, આફ્રિદી ખુદ પોતાની ઉંમર તો યાદ રાખી શકતો નથી અને કોઇને રેકોર્ડ શું યાદ રાખી શકશે. બન્ને વચ્ચેની આ લડાઇ આફ્રિદીની આત્મકથા 2019ના કેટલાક ભાગને લઇને થઇ હતી. ગંભીરે આફ્રિદી પર સીધો હુમલો કર્યો અને તતડાવી નાંખ્યો હતો, તેને લખ્યું- એક એવો વ્યક્તિ જેને પોતાની ઉંમર યાદ રહેતી નથી. તે મારા રેકોર્ડને શું ખાખ યાદ રાખશે. ઠીક છે આફ્રિદી હું તને તારો એક રેકોર્ડ યાદ અપાવી દઉં છું. 2007 ટી20 વર્લ્ડકપ ફાઇનલ, ભારત સામે પાકિસ્તાન, ગૌતમ ગંભીર 54 બૉલ પર 75 રન સામે આફ્રિદી 1 બૉલમાં 0 રન. સૌથી ખાસ વાત અમે ટ્રૉફી જીતી અને હા હું ખોટા, ગદ્દારો અને તકસાધુઓ લોકો માટે એટીટ્યૂડ રાખુ છું.
ખરેખરમાં, આફ્રિદીની આત્મકથા 2019 લૉન્ચ થઇ હતી, આ પુસ્તકના કેટલાક ભાગો ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. શાહિદ આફ્રિદીએ પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે ગૌતમ ગંભીર જેટલો ઘંમડી ક્રિકેટર આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. શાહિદ આફ્રિદીને આ પૂર્વ ભારતીય ક્રિકેટરે તતડાવી નાંખ્યો- તુ તારી ઉંમરનુ ધ્યાન રાખ મારા રેકોર્ડનું નહીં તેને લખ્યું- તેમાં એટીટ્યૂડની ખુબ ખોટ છે, ગૌતમ ગંભીરનુ કોઇ વ્યક્તિત્વ નથી. ક્રિકેટમાં ગંભીર જેવુ કેરેક્ટર કદાચ જ કોઇ હોય. તેને આગળ કહ્યું ગંભીરના નામે ક્રિકેટમાં કોઇ મોટો રેકોર્ડ નથી, ફક્ત તેનામાં એટીટ્યૂડના ઢગલા સિવાય. ગંભીર પોતાની જાતને ડૉન બ્રેડમેન અને જેમ્સ બૉન્ડ જેવી કાબિલિયત રાખવાવાળો સમજે છે. આત્મકથાના પુસ્તકની આ વાતને લઇને બન્ને પૂર્વ ક્રિકેટરો વચ્ચે જંગ જામ્યો હતો, અને ગૌતમ ગંભીરે આફ્રિદીને તતડાવી નાંખ્યો હતો. શાહિદ આફ્રિદીને આ પૂર્વ ભારતીય ક્રિકેટરે તતડાવી નાંખ્યો- તુ તારી ઉંમરનુ ધ્યાન રાખ મારા રેકોર્ડનું નહીં

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

Embed widget