શોધખોળ કરો

ધોની આઉટ, કોહલીને સાઇડલાઇન કરીને આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ, - ગંભીરે જાહેર કરી વિચિત્ર પ્લેઇંગ ઇલેવન, જુઓ લિસ્ટ.........

ગંભીરની ચોંકવનારી ટીમમાં વાયુ રાઘવનને સમાવાયો છે, ખરેખરમાં વાયુ રાઘવન ઇન્સાઇડ એઝ સીરીઝનો એક્ટર છે, જે આ સીરીઝમાં એક ક્રિકેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે

નવી દિલ્હીઃ વર્ષ 2019નુ પુરુ થવાની તૈયારીમાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને વિઝડને આ દાયકાની સૌથી બેસ્ટ, સર્વશ્રેષ્ઠ ટેસ્ટ અને વનડે ટીમ પસંદ કરી લીધી છે. કેટલાક પૂર્વ ક્રિકેટરોએ પણ દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમ સિલેક્ટ કરી છે. હવે આ બધાની વચ્ચે પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે પણ પોતાની વર્લ્ડ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. ગંભીરે પોતાની વર્લ્ડ ઇલેવનને પોતાના ટ્વીટર પર શેર કરી છે, આમાં ચોંકાવનારી વાત એ છે કે, આ ટીમની કેપ્ટનશીપ વિરાટ કોહલીને નહીં પણ કિવી બેટ્સમેન કેન વિલિયમસનને સોંપવામાં આવી છે, એટલુ જ નહીં ટીમમાંથી ધોનીને તો બહાર રસ્તો જ બતાવી દેવામાં આવ્યો છે. ધોની આઉટ, કોહલીને સાઇડલાઇન કરીને આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ, - ગંભીરે જાહેર કરી વિચિત્ર પ્લેઇંગ ઇલેવન, જુઓ લિસ્ટ......... ગૌતમ ગંભીરની 2019ની વર્લ્ડ પ્લેઇંગ XI.... રોહિત શર્મા, ટૉમ લાથમ, સ્ટીવ સ્મિથ, વિરાટ કોહલી, કેન વિલિયમસન (કેપ્ટન), અરવિંદ વશિષ્ટ, બેન સ્ટૉક્સ, પેટ કમિન્સ, જસપ્રીત બુમરાહ, નાથન લાયન, વાયુ રાઘવન. ગંભીરની ચોંકવનારી ટીમમાં વાયુ રાઘવનને સમાવાયો છે, ખરેખરમાં વાયુ રાઘવન ઇન્સાઇડ એઝ સીરીઝનો એક્ટર છે, જે આ સીરીઝમાં એક ક્રિકેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેનો રૉલ ખાસ કરીને વિરાટ કોહલી સાથે મેચ થાય છે. વાયુ રાઘવનની ભૂમિકા અભિનેતા તનુજ વિરવાની નિભાવી રહ્યો છે. ધોની આઉટ, કોહલીને સાઇડલાઇન કરીને આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ, - ગંભીરે જાહેર કરી વિચિત્ર પ્લેઇંગ ઇલેવન, જુઓ લિસ્ટ......... ધોની આઉટ, કોહલીને સાઇડલાઇન કરીને આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ, - ગંભીરે જાહેર કરી વિચિત્ર પ્લેઇંગ ઇલેવન, જુઓ લિસ્ટ.........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
Embed widget