શોધખોળ કરો

ઘરના લાઇટ બીલની રકમ જોઇને આ ક્રિકેટરે કંપનીને પુછ્યુ મારુ છે કે આખા મહોલ્લાનુ?

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર હરભજન સિંહ આ મુદ્દે પરેશાન થઇ ગયો છે. હરભજને ટ્વીટ કરીને પોતાના વીજળી બીલની રકમ લોકોને બતાવી છે, અને તેમને કહ્યું કે આ બિલ આખા મહોલ્લાનુ બીલ છે કે શું?

મુંબઇઃ મુંબઇમાં આજકાલ મોટા મોટા સ્ટાર્સ લાઇટ બીલની મોટી રકમથી પરેશાન છે. તાજેતરમાં જ બૉલીવુડ એક્ટર્સે આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો, અને હવે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર હરભજન સિંહ આ મુદ્દે પરેશાન થઇ ગયો છે. હરભજને ટ્વીટ કરીને પોતાના વીજળી બીલની રકમ લોકોને બતાવી છે, અને તેમને કહ્યું કે આ બિલ આખા મહોલ્લાનુ બીલ છે કે શું? ઘરના લાઇટ બીલની રકમ જોઇને આ ક્રિકેટરે કંપનીને પુછ્યુ મારુ છે કે આખા મહોલ્લાનુ? મુંબઇમાં લાઇટ આપનારી મુખ્ય કંપની અદાણી ઇલેક્ટ્રીસિટી છે, અને તેના પર બીલને લઇને છેલ્લા કેટલાક દિવસોથી સવાલો ઉઠી રહ્યાં છે. લૉકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાં જ રહ્યાં છે, અને આ દરમિયાન વીજળીનુ બીલ ખુબ વધી ગયેલુ આવ્યુ છે. કેટલાક ફિલ્મ સ્ટાર્સએ પણ દાવો કર્યો કે આ તેના સામાન્ય બીલથી અનેક ગણુ વધારે છે. હજભજને ટ્વીટ કર્યુ છે, તેને ટ્વીટમાં અદાણી ઇલેક્ટ્રિસિટીને ટેગ પણ કરી છે, ભજ્જીનુ બીલ 34 હજાર રૂપિયા આવ્યુ છે. તેને કહ્યું કે આટલુ બિલ આખા મહોલ્લાનુ લગાવી દીધુ છે કેશુ, સામાન્ય બીલથી સાત ગણુ વધારે છે.
હરભજન લાઇટ બીલનો મેસેજ પણ લખ્યો છે, તે પ્રમાણે તેનુ બીલ 33900 રૂપિયા છે, અને તેને 17 ઓગસ્ટ સુધી ચૂકવવાનુ છે. હરભજનના આ ટ્વીટ પર કેટલાય લોકોએ કૉમેન્ટ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, બીલની વધેલી રકમને લઇને અગાઉ અરશદ વારસી, તાપસી પન્નૂ, હુમા કુરેશી અને રેણુકા શહાણે જેવા સેલેબ્સ પણ ફરિયાદ કરી ચૂક્યા છે. ઘરના લાઇટ બીલની રકમ જોઇને આ ક્રિકેટરે કંપનીને પુછ્યુ મારુ છે કે આખા મહોલ્લાનુ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત
આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ
આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ

વિડિઓઝ

Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
Ahmedabad Mayor News : અમદાવાદના નવા મેયર અને ડેપ્યૂટી મેયરની જાહેરાત
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પડ્યો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કેમ પાછુ પડ્યું આપણું ગામ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
CNG Price Hike: પેટ્રોલ અને ડીઝલ પછી CNG પણ થયું મોંઘુ, 11 દિવસમાં ચોથી વખત વધ્યાં ભાવ, પ્રતિ કિલો 2 રૂપિયાનો વઘારો
CNG Price Hike: પેટ્રોલ અને ડીઝલ પછી CNG પણ થયું મોંઘુ, 11 દિવસમાં ચોથી વખત વધ્યાં ભાવ, પ્રતિ કિલો 2 રૂપિયાનો વઘારો
Embed widget