શોધખોળ કરો

હરભજન આઈપીએલ રમવા ચેન્નાઈની ટીમ સાથે યુએઈ નહીં જાય, જાણો શું છે કારણ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, હરભજન સિંહની તબિયત ખરાબ છે, જેના કારણે આ ભારતીય ક્રિકેટર હાલ ચેન્નાઇની ટીમ સાથે યુએઇ નહીં જાય. રિપોર્ટ છે કે બે અઠવાડિયાની અંદર યુએઇમાં સીએસકે સાથે જોડાઇ જશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનનુ આયોજન યુએઇમાં થવાનુ છે. આઇપીએલમાં સફળ સીએસકે ટીમના ખેલાડી હરભજન સિંહને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે હરભજન સિંહ શુક્રવારે ટીમ સાથે યુએઇ રવાના નહીં થાય. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, હરભજન સિંહની તબિયત ખરાબ છે, જેના કારણે આ ભારતીય ક્રિકેટર હાલ ચેન્નાઇની ટીમ સાથે યુએઇ નહીં જાય. રિપોર્ટ છે કે બે અઠવાડિયાની અંદર યુએઇમાં સીએસકે સાથે જોડાઇ જશે. ચેન્નાઇમાં સીએસકેના કન્ડિશનિંગ કેમ્પમાં ચાલી રહ્યો હતો. આ કેમ્પમાં હાલ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુર સામેલ થયા છે. શાર્દૂલ બુધવારે ચેન્નાઇ પહોંચી ગયો અને ગુરુવારે રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ પહોંચી જશે. 10 સપ્ટેમ્બરથી UAEમાં આઈપીએલની શરૂઆત થવાની છે. હરભજન આઈપીએલ રમવા ચેન્નાઈની ટીમ સાથે યુએઈ નહીં જાય, જાણો શું છે કારણ ઉલ્લેખનીય છે કે, 40 વર્ષીય સ્પિનર હરભજન સિંહ હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના 5 દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં પણ સામેલ થયો ન હતો. આ કેમ્પમાં રવીન્દ્ર જાડેજા અને શારદૂલ ઠાકુર પણ ગેરહાજર રહ્યા હતા. જો કે, બુધવારે ઠાકુર કેમ્પમાં જોડાઈ ગયો હતો, તો જાડેજા આજે એટલે કે ગુરુવારે ટીમ સાથે જોડાશે તેવા સમાચાર છે. જો કે, આજે સીએસકેના પાંચ દિવસીય કેમ્પની સમાપ્તિ થશે. અને ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના સાથી ખેલાડીઓ અને ટીમ તરફથી કરવામાં આવેલ ટ્રેનિંગ માટેની તૈયારીઓથી સંતુષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ ટીમ સાથે જોડાયા બાદ જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. અને સાથે જ સુરેશ રૈનાએ પણ ધોનીની સાથે સંન્યાસની ઘોષણા કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલBanaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડGujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Embed widget