શોધખોળ કરો

ઇન્ડિગોની ફ્લાઇટમાં હરભજન સિંહના બેટની ચોરી, ભજ્જીએ કહ્યુ- કાર્યવાહી કરો

હરભજનસિંહના કિટ બેગમાંથી બેટ ગુમ થતાં તે ગુસ્સે ભરાયો હતો. તેણે કંપનીને કહ્યું કે, આ ચોરી છે અને તેના વિરુદ્ધ એક્શન લેવામાં આવવી જોઇએ.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સીનિયર ઓફ સ્પિનર હરભજન સિંહે વિમાન કંપની ઇન્ડિગોથી નારાજ છે કારણ કે આ કંપનીની એક ફ્લાઇટમાં શુક્રવારે તેના બેટની ચોરી થઇ ગઇ હતી. હરભજનસિંહે ટ્વિટર પર આ ઘટનાને જાહેર કરતા કંપનીને એક્શન લેવાની માંગ કરી છે. હરભજનસિંહના કિટ બેગમાંથી બેટ ગુમ થતાં તે ગુસ્સે ભરાયો હતો. તેણે કંપનીને કહ્યું કે, આ ચોરી છે અને તેના વિરુદ્ધ એક્શન લેવામાં આવવી જોઇએ. હરભજનસિંહે ઇન્ડિગોને ટેગ કરતા ટ્વિટમાં લખ્યું કે, ગઇકાલે હું મુંબઇથી કોયમ્બટૂર માટે ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટ નંબર 6E 6313 માં પ્રવાસ કર્યો અને મારી કીટ બેગમાંથી એક બેટ ગુમ છે. હું ઇચ્છું છે કે તેના વિરુદ્ધ એક્શન લઇને ચોરને શોધવામાં આવે. કોઇના સામાનમાંથી કોઇ ચીજવસ્તુ ઉઠાવવી ચોરી છે. પ્લીઝ મદદ કરો. આ ટ્વિટ બાદ ભજ્જીએ સીઆઇએસએફને પણ ટ્વિટ કર્યું હતું.સીઆઇએસએફ એરપોર્ટ્સ પર સુરક્ષાની જવાબદારી સંભાળે છે. હરભજનસિંહના ટ્વિટને ઇન્ડિગોએ જવાબ આપ્યો હતો અને આ મામલાની તપાસનો વિશ્વાસ અપાવ્યો હતો. ઇન્ડિગોએ ટ્વિટ કરી જણાવ્યું કે, શ્રીમાન સિંહ આ જાણીને દુખ થયું. અમે તપાસ કરીને જલદી તમારો સંપર્ક કરીશું.

ટોપ સ્ટોરી

IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Embed widget