શોધખોળ કરો

આઇસીસીના નવા નિયમ પ્રમાણે હવે કયા ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા નહીં મળે, શું છે નિયમ, જાણો વિગતે

15 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમી શકે. જોકે, 15 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ પોતાના દેશો માટે ઘરેલુ ક્રિકેટ રમી શકે છે

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ -આઇસીસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂને લઇને નવો નિયમ બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ખેલાડીઓને હવે કમ સે કમ 15 વર્ષના થવુ પડશે. એટલે કે 15 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમી શકે. જોકે, 15 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ પોતાના દેશો માટે ઘરેલુ ક્રિકેટ રમી શકે છે. અસામાન્ય પરિસ્થિતિઓમાં કોઇપણ દેશ નાની ઉંમરના ખેલાડીને આંતરરાષ્ટ્રીય મેચ રમવા દેવા માટે આઇસીસીમાં અરજી કરી શકે છે. આઇસીસીનો આ નિયમ દ્વીપક્ષીય સીરીઝ, આઇસીસી ટૂર્નામેન્ટ્સ અને અંડર-19 ક્રિકેટમાં પણ લાગુ પડશે. મહિલા ખેલાડીઓ માટે પણ આ નિયમ લાગુ પડશે. આ પહેલા કોઇપણ ક્રિકેટરની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની ઉંમર પર કોઇ રોક નહતી. સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કરનારા ખેલાડી..... પુરુષ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા સૌથી યુવા ખેલાડી કુવૈતનો મીત ભાવસાર છે. મીત ભાવસારે 14 વર્ષ 211 દિવસની ઉંમરમાં માલદીવ સામે પોતાની ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. આ પછી પાકિસ્તાનના હસન રજાના નામે સૌથી નાની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરવાન રેકોર્ડ છે, તેને 14 વર્ષ 227 દિવસની ઉંમરમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાનુ ડેબ્યૂ કર્યુ હતુ. જો ભારતની વાત કરીએ તો સૌથી પહેલા સચિન તેંદુલકરનુ નામ આવે છે, 24 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા સચિને 16 વર્ષ 205 દિવસની ઉંમરમાં પોતાનુ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ, અને ભારત તરફથી સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યૂ કરનારો ક્રિકેટર બની ગયો હતો.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget