શોધખોળ કરો

કોહલીની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાએ હવે કયા ખેલાડીને ટાર્ગેટ કરવાનુ નક્કી કર્યુ, શું બનાવી ખાસ રણનીતિ, કોને કર્યો ખુલાસો, જાણો વિગતે

લિયોને વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું- હું રાજનો ખુલાસો નથી કરી શકતો, પરંતુ પુજાર વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે, અને બાકીની મેચોમાં તેના પર અંકુશ રાખવો પડકારરૂપ થશે

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા ટીમ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં પ્રથમ ટેસ્ટ જીતીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે. પ્રથમ ટેસ્ટમાં સારી રમત રમ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા ટીમ ભારતીય ટીમથી ગભરાયેલી દેખાઇ રહી છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર બૉલર નાથન લિયોનનુ માનવુ છે કે ટીમ ઇન્ડિયા મજબૂતીથી વાપસી કરી શકે છે, આ માટે કાંગારુ ટીમે કોહલી બાદ હવે ચેતેશ્વર પુજારાને રોકવા માટે સ્પેશ્યલ સ્ટ્રેટેજી બનાવી છે. કાંગારુ બૉલર લિયોને ભારતીય બેટ્સમેનોની બીજી ટેસ્ટ પહેલા પ્રશંસા કરી, તેને કહ્યું ભારતીય બેટ્સમેનો વર્લ્ડ ક્લાસ છે, અમારા માટે તેમને રોકવા મુશ્કેલ અને પડકારરૂર બની શકે છે. એટલે અમે પૂજારાને રોકવા ખાસ રણનીતિ બનાવી છે. કોહલીની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાએ હવે કયા ખેલાડીને ટાર્ગેટ કરવાનુ નક્કી કર્યુ, શું બનાવી ખાસ રણનીતિ, કોને કર્યો ખુલાસો, જાણો વિગતે (ફાઇલ તસવીર) લિયોને વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું- હું રાજનો ખુલાસો નથી કરી શકતો, પરંતુ પુજાર વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે, અને બાકીની મેચોમાં તેના પર અંકુશ રાખવો પડકારરૂપ થશે. લિયોને કહ્યું કે પુજારા જ્યારે મેદાન પર આવશે ત્યારે અમે અમારી રણનીતિનો અમલ કરીશું, દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સામે ખુદને અજમાવવુ રોચક વાત છે. લિયોને કહ્યું કેપ્ટન વિરાટે કોહલી સ્વદેશ પરત ફર્યો છે, પરંતુ તેની જગ્યાએ બીજા બેટ્સમેનો પણ કમ નથી. પુજારા અને રહાણે તેની જગ્યાએ હાલ લઇ શકે છે, આ ઉપરાંત રાહુલ અને મયંક અગ્રવાલ પણ શાનદાર ખેલાડી છે, જે તમામ વિરાટની ગેરહાજરીમાં જગ્યા પુરી કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Embed widget