શોધખોળ કરો
Advertisement
IND vs ENG 1st Test Day 5 Live: વરસાદના કારણે મોડી શરૂ થશે મેચ, ભારતને જીતવા 157 રનની જરૂર
IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે.
LIVE
Key Events
Background
IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે. ભારતને જીતવા 157 રનની જરૂર છે. ચોથા દિવસના અંતે ભારતે 1 વિકેટના નુકસાન પર 52 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારા 12 અને રોહિત શર્મા 12 રને રમતમાં હતો. લોકેશ રાહુલ 26 રન બનાવી આઉટ થયો હતો.
15:21 PM (IST) • 08 Aug 2021
વરસાદ બનશે વિલન
મેચના પાંચમા અને અંતિમ દિવસે વરસાદ વિલન બનશે. પ્રથમ સેશનમાં વરસાદ પડવાની શક્યતા 70 ટકા અને બીજા સેશનમાં વરસાદ પડવાની શક્યતા 30 ટકા હોવાનું એક સ્પોર્ટ્સ વેબસાઈટમાં દાવો કરવામાં આવ્યો છે.
15:05 PM (IST) • 08 Aug 2021
નોટિંઘમમાં આવું છે વાતાવરણ
Hello and welcome to Day 5 of the first Test. It is wet and windy here at Trent Bridge. 🌧️❄️ #ENGvIND pic.twitter.com/a6gekDe57X
— BCCI (@BCCI) August 8, 2021
Load More
Tags :
Team India Cricket News England Vs India Ind Vs Eng Jasprit Bumrah 1st Test India Tour Of England 2021ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement