શોધખોળ કરો

IND vs ENG 2nd ODI: બેન સ્ટોક્સ અને બેરિસ્ટોની તોફાની  ઈનિંગ, આ બે ભારતીય બોલરોની કરી ધોલાઈ

સ્ટોકે પોતાની ઈનિંગ દરમિયાન ભારતીય બોલરોની ખૂબ ધોલાઈ કરી હતી. તેણે 10 સિક્સ અને 4 ફોર ફટકારી  હતી.  34મી ઓવરમાં કૃણાલ પંડ્યાને 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. આ ઓવરમાં કૃણાલ પંડ્યાએ 28 રન આપ્યા હતા.

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી વનડે મેચ પુણેમાં રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 337 રનનો લક્ષ્યાંક આપ્યો છે. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરુઆત ધીમી હતી પરંતુ બાદમાં બેરિસ્ટો, રોય અને બેન સ્ટોકે આક્રમક બેટિંગ કરતા ટીમને જીત નજીક પહોંચાડી દીધી છે. બેન સ્ટોક અને બેરિસ્ટોએ તોફાની બેટિંગ કરતા 5.1 ઓવરમાં 90 રન ફટકાર્યા હતા.  

સ્ટોકે પોતાની ઈનિંગ દરમિયાન ભારતીય બોલરોની ખૂબ ધોલાઈ કરી હતી. તેણે 10 સિક્સ અને 4 ફોર ફટકારી  હતી.  34મી ઓવરમાં કૃણાલ પંડ્યાને 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. આ ઓવરમાં કૃણાલ પંડ્યાએ 28 રન આપ્યા હતા. આ પહેલા 33મીં ઓવરમાં કુલદીપ યાદવને પણ ત્રણ સિક્સ ફટકારી હતી. 52 બોલમાં 99 રન બનાવી આઉટ થયો હતો.

સ્ટોક્સની આક્રમક ઈનિંગના કારણે ઈંગ્લેન્ડની ટીમ જીતની નજીર પહોંચી ગઈ છે. હાલ ઈંગ્લેન્ડની ટીમને જીત માટે 57 બોલમાં 18 રનની જરૂર છે.  બેરસ્ટોએ આક્રમક ઈનિંગ રમતા 112 બોલમાં 124 રન ફટકાર્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર
મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર
વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન
વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’
શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
Embed widget