શોધખોળ કરો

IND vs ENG: લંચ સુધી ઈંગ્લેન્ડનો સ્કોર 74/3, બેયરસ્ટો-સ્ટોક્સે સંભાળી ઈનિંગ

India vs England, 4th Test LIVE Updates: ભારતીય ટીમમાં બુમરાહના બદલે સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડે સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર બે ફાસ્ટરને બહાર બેસાડી એક સ્પિનરનો સમાવેશ કર્યો છે.

અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે લંચ સુધીમાં 3 વિકેટના નુકસાન પર 74 રન બનાવી લીધા છે. સ્ટોકસ 24 અને બેયરસ્ટો 28 રન બનાવી રમતમાં છે. 30 રનમાં જ ગુમાવી 3 વિકેટ એક સમયે ઇંગ્લેન્ડે 30 રન સુધીમાં જ ટોચના ત્રણ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ધબડકો થશે તેમ લાગતું હતું. પરંતુ તે પછી ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ મક્કમ બેટિંગ કરી હતી અને વિકેટ ગુમાવી નહોતી. અક્ષર પટેલે બે અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી.
બંને ટીમોએ કર્યા ફેરફાર ભારતીય ટીમમાં બુમરાહના બદલે સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડે સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર બે ફાસ્ટરને બહાર બેસાડી એક સ્પિનરનો સમાવેશ કર્યો છે. તેમજ સ્પિન સામે સંઘર્ષ કરતી બેટિંગ લાઈનઅપને મજબૂત કરવા એક્સ્ટ્રા બેટ્સમેન સાથે રમી રમી રહી છે. આર્ચર અને બ્રોડને બહાર કરીને તેના સ્થાને ડોમ બેસ અને ડેન લોરેન્સને સ્થાન આપ્યું છે. ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, વી. સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ. ઈંગ્લેન્ડની ટીમ: ડોમ સિબલે, ઝેક ક્રોલે, જોની બેરસ્ટો, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમ બેસ, જેક લિચ, જેમ્સ એન્ડરસન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ
Embed widget