શોધખોળ કરો
Advertisement
'રોહિતની સદીથી મને આનંદ થયો' -ઇંગ્લેન્ડના કયા ખેલાડીઓ હિટમેનની ઇનિંગની પ્રસંશા કરી, જાણો વિગતે
રોહિતે જોરદાર વાપસી કરતા 161 રનની શતકીય ઇનિંગ રમી હતી. ઓપનરની આ ઇનિંગની ચારેય બાજુ પ્રસંશા થઇ રહી છે
નવી દિલ્હીઃ ચેન્નાઇના ચેપક મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ દમદાર રમત બતાવી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 329 રન બનાવી દીધા. આમાં મોટો ફાળો હિટમેન રોહિત શર્માનો રહ્યો. રોહિતે જોરદાર વાપસી કરતા 161 રનની શતકીય ઇનિંગ રમી હતી. ઓપનરની આ ઇનિંગની ચારેય બાજુ પ્રસંશા થઇ રહી છે.
પ્રથમ બેટિંગ ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલા રોહિત શર્માએ ઇંગ્લેન્ડના બૉલરોને ચારેબાજુ ફટકારતા 161 રન બનાવ્યા, આ ઇનિંગની પૂર્વ ક્રિકેટરોની સાથે સાથે પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન માઇકલ વૉને પણ રોહિત શર્માની પ્રસંશા કરીને ખુશી વ્યક્ત કરી હતી, તેને આ માટે એક ટ્વીટ પણ કર્યુ હતુ.
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને રોહિત શર્માની સદીની જબરદસ્ત પ્રસંશા કરી, તેને આ સદીને મેચ વિનિંગ ઇનિંગ ગણાવી દીધી. વૉને લખ્યું- રોહિતે શાનદાર શતક બનાવ્યુ, આને રમતો જોવો સુખદ છે. રોહિતે આને ખુબ આસાન બનાવ્યુ.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની શતકીય ઇનિંગ પર પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ, હરભજન સિંહ, રહાણે સહિતનાએ ખુબ પ્રસંશા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement