શોધખોળ કરો

IND vs SL: ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે પ્રથમ ટી-20 મેચ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

ટીમ ઇન્ડિયા આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સીરિઝમાં અનેક યુવા ખેલાડીઓને તક આપી શકે છે

લખનઉઃ આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ ટી-20 મેચ સીરિઝની પ્રથમ મેચ રમાશે. આ માટે ટીમ ઇન્ડિયા લખનઉ પહોંચી ચૂકી છે. શ્રીલંકા સામેની સીરિઝ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો લાગ્યો છે. દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ ઇજાના કારણે સીરિઝમાંથી બહાર થઇ ગયા છે. ભારતીય ટીમ શ્રીલંકા સામે ઘરઆંગણે એક પણ ટી-20 સીરિઝ હારી નથી. પ્રથમ ટી-20 મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાત વાગ્યે શરૂ થશે.

ટીમ ઇન્ડિયા આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સીરિઝમાં અનેક યુવા ખેલાડીઓને તક આપી શકે છે. વેસ્ટ ઇન્ડિઝ સામે 3-0થી  ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે પણ સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે.

વિરાટ કોહલી, ઋષભ પંત અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ત્રણેય મેચમાં ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ અને સંજૂ સૈમસન જેવા ખેલાડીઓને વધુ તક મળશે. વેસ્ટ ઇન્ડિઝ  સામે વેંકટેશ ઐય્યરે ફિનિશરની  ભૂમિકા સારી રીતે નિભાવી હતી. સ્પિનર રવિ બિશ્નોઇએ વેસ્ટ ઇન્ડિઝ સામે સારુ પ્રદર્શન કર્યું હતું. બુમરાહની વાપસી થતા ટીમ ઇન્ડિયાનું  બોલિંગ આક્રમણ મજબૂત થયું છે. ભુવનેશ્વર કુમાર અને  મોહમ્મદ સિરાજને પણ ટીમમા સામેલ કરવામાં આવી શકે છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન, સંજૂ સૈમસન, વેંકટેશ ઐય્યર, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ

Gujarat Govt. Scheme: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ખાસ યોજના, તમામ માહિતી મળશે આંગળીના ટેરવે

SC on Offline Exam: ઓફલાઇન થશે CBSE-ICSEની ધો. 10 અને 12ની પરીક્ષા, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

New 2022 Maruti Baleno Facelift: મારુતિ સુઝુકી બેલેનો ફેસલિફ્ટેડ વર્ઝન થયું લોન્ચ, ઓછી કિંમત અને હાઇટેક ફીચર્સ સાથે આ કાર્સ સાથે થશે મુકાબલો

National Pension System: NPSની આ સેવાઓ માટેના ચાર્જમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

ટોપ સ્ટોરી

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Embed widget