શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાને પછાડનારા આ યુવા ક્રિકેટરે એક જ સીઝન રમ્યા પછી લઈ લીધી BMW કાર, વીડિયો મૂકીને શું કહ્યું ?

વોશિંગ્ટન સુંદર, ટી. નટરાજન, મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયામાં છવાયેલા રહ્યા. સિરાજ માટે આ ટૂર ખૂબ જ યાદગાર અને ખાસ રહી.

ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમને હરાવવામાં શાનદાર પ્રદર્શન કરનાર ઇન્ડિયન ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હાલમાં હૈદરાબાદમાં લક્ઝરી બીએમડબ્લ્યુ કાર ડ્રાઇવ કરતો જોવા મળ્યો હતો. આ કારની ટેમ્પરરી રજિસ્ટ્રેશન-પ્લેટ પરથી ખબર પડે છે કે કાર નવીનક્કોર છે. ઑસ્ટ્રેલિયા સામેની જીતની ખુશીમાં સિરાજે ભારત આવીને બીએમડબ્લ્યુ કાર ખરીદીને પોતાને ગિફ્ટ કરી છે. આ કારની કિંમત ૫૦ લાખ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાઈ રહ્યું છે. વોશિંગ્ટન સુંદર, ટી. નટરાજન, મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયામાં છવાયેલા રહ્યા. સિરાજ માટે આ ટૂર ખૂબ જ યાદગાર અને ખાસ રહી. સીરિઝ શરૂ થતા પહેલા જ તેના પિતાનું નિધન થઈ ગયું. તેમ છતાં તે ઘરે પાછો ન ફર્યો અને ટીમ સાથે રહ્યો અને પિતાનું સપનું પૂરું કર્યું. ગુરુવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા બાદ સિરાજ એરપોર્ટ પરથી સીધો જ તેના પિતા ગૌસ મોહમ્મદની સમાધિ પર ફૂલો અર્પણ કરવા ગયો હતો. ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત હાંસેલ કરીને ઘરે પાછા આવેલા સિરાજે પોતાને ગિફ્ટ આપી છે. શુક્રવારે સિરાજે પોતાને બીએમડબ્લ્યૂ કાર ગિફ્ટ કરી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ખબરનો ખુલાસો કર્યો. સિરાજે નવી કારનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તે હૈદરાબાદના રસ્તા પર નવી કાર લઈને ફરવા નીકળ્યો હતો. કેટલાક અહેવાલો અનુસાર, મોહમ્મદ સિરાજ આશરે 14 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ

ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ

Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો

ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 15,000 કરોડથી વધુ ધોવાયા, જાણો ઘટાડા પાછળના કારણો?

ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

Embed widget