શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં પહેલી ટેસ્ટની અડધી ટીમ હશે બહાર, જાણો ક્યા પાંચ ખેલાડીને સ્થાને રમશે બીજા ખેલાડી ?

બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં બે ફેરફારો નક્કી છે. કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપવાની છે તેથી કોહલી ભારત પરત ફરવાનો છે. સ્ટાર બૉલર મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયો છે, જેથી આ બે સ્ટાર બૉક્સિંગ ડે ટેસ્ટ નહીં રમે.

મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે  પ્રથમ ટેસ્ટમાં કારમી હારનો પછી બીજી ટેસ્ટમાં મોટા પાયે ફેરફારો કરશે એ નક્કી છે. આ ફેરફારોમાં સારા સમાચાર એ છે કે, ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાઈ શકે છે. જાડેજા ઈજાગ્રસ્ત હોવાથી ટીમમાંથી બહાર હતો પણ એ ઈજામાંથી બહાર આવી જાય તો તેને ટીમમાં લેવાશે.  ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ 26 ડીસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં બે ફેરફારો નક્કી છે.   કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપવાની છે તેથી  કોહલી ભારત પરત ફરવાનો છે. સ્ટાર બૉલર મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયો છે, જેથી આ બે સ્ટાર બૉક્સિંગ ડે ટેસ્ટ નહીં રમે. આ ઉપરાંત  પહેલી ટેસ્ટમાં ઓપનર તરીકે નિષ્ફળ  જનારા પૃથ્વી શૉ અને વિકેટકીપર રિધ્ધિમાન સહાને પણ બીજી ટેસ્ટમાં તક નહીં મળે એ નક્કી છે. જાડેજાને શમીના સ્થાને તક મળી શકે છે તેથી  ભારતીય ટીમમાં કુલ ચાર નવા ખેલાડી આવશે. એક શક્યતા એવી છે કે, હનુમા વિહારીની જગ્યાએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. વિહારીની જગાએ જાડેજા રમશે તો ટીમમાં પાંચ નવા ખેલાડી હશે. કોહલી, શમી, સહા, શો અને વિહારી એ પાંચ ક્રિકેટરોના સ્થાને નવા ખેલાડી આવે એવી શક્યતા છે. ઇજાગ્રસ્ત જાડેજાની ફિટનેસને અંગે હજુ સુધી કોઇ અપડેટ  આવ્યુ નથી પણ બૉક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ મેનેજમેન્ટ મોટા ફેરફારો કરશે એ નક્કી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
Embed widget