શોધખોળ કરો

ઇજાના કારણે વોર્નર આઉટ, હવે ભારત સામે કઇ કઇ મેચોમાં નહીં રમી શકે વોર્નર, જાણો વિગતે

હાલ વોર્નર રિહૈબ માટે ઘરે પરત ફર્યો છે, જેનાથી તે ટેસ્ટ સીરીઝમાં વાપસી કરી શકે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ટીમમાંથી પેટ કમિન્સને પણ ટી20 સીરીઝમાંથી આરામ માટે બહાર રખાયો છે, જેથી ટેસ્ટ માટે ફિટ થઇ શકે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં છે, અહીં હાલ બન્ને ટીમો વચ્ચે વનડે સીરીઝ ચાલી રહી છે. પ્રથમ બે વનડે મેચોમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે, હવે એક વનડે બાકી છે. પરંતુ આ બધાની વચ્ચે ભારત માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે કે ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર લિમીટેડ ઓવરોની સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. બીજી વનડે દરમિયાન વોર્નરને ઇજા થઇ હતી જેના કારણે હવે તેનુ આગામી સીરીઝમાં રમવુ અસંભવ છે. રિપોર્ટ પ્રમાણે, ઇજાગ્રસ્ત વોર્નર હવે ભારત સામે અંતિમ વનડે અને ટી20 સીરીઝમાં ભારત સામે નહીં રમે. ટી20માં તેની જગ્યાએ રિપ્લેસમેન્ટમાં કાંગારુ ટીમમાં ડાર્સી શોર્ટને સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે ડેવિડ વોર્નરને ઇજાના કારણે આરામ કરવાનો સમય આપ્યો છે. જોકે, ટેસ્ટ સીરીઝ સુધીમાં તે ફિટ થઇ જશે. ઇજાના કારણે વોર્નર આઉટ, હવે ભારત સામે કઇ કઇ મેચોમાં નહીં રમી શકે વોર્નર, જાણો વિગતે હાલ વોર્નર રિહૈબ માટે ઘરે પરત ફર્યો છે, જેનાથી તે ટેસ્ટ સીરીઝમાં વાપસી કરી શકે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ટીમમાંથી પેટ કમિન્સને પણ ટી20 સીરીઝમાંથી આરામ માટે બહાર રખાયો છે, જેથી ટેસ્ટ માટે ફિટ થઇ શકે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
Embed widget