શોધખોળ કરો

પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાની જીત, ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું

ભારત માટે ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી.

નવી દિલ્હીઃ  ત્રણ મેચની ટી20 સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવી દીધું હતું. 162 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની  ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી. આરોન ફિન્ચે 35, ડાર્સી શોર્ટ 34 અને મોઝેઝ હેનરિક્સે 30 રન કર્યા. જ્યારે ભારત માટે ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા છે. લોકેશ રાહુલે પોતાના ટી20 કેરિયરની 12મી ફિફટી ફટકારતા 51 રન કર્યા. રાહુલે  પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી રાહુલી અડધી સદી પૂરી કરી હતી.  જ્યારે રવિન્દ્ર જાડેજા 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 44 રન બનાવી અણનમ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાની ઇનિંગ્સ દરમિયાન 20મી ઓવરમાં મિચેલ સ્ટાર્કેની બોલિંગમાં જાડેજાને માથામાં બોલ વાગ્યો હતો. તેની જગ્યાએ ઝવેન્દ્ર ચહલ ‘કન્કશન સબ્સ્ટીટ્યૂટ’ ખેલાડી તરીકે જાડેજાની જગ્યાએ મેદાનમાં ઉતર્યો હતો અને ત્રણ વિકેટ લીધી હતી. વિરાટ કોહલીએ પ્રથમ મેચમાં ટી નટરાજનના ડેબ્યૂ ઉપરાંત કેટલાક ફેરફાર કર્યા હતા. સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ડી શાર્ટે, મેથ્યૂ વેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઇજેજ હેનરિક્સ, સીન એબૉટ, સ્વૈસન, એડમ જામ્પા, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ. ભારતીય ટીમઃ કેએલ રાહુલ (વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર. મોહમ્મદ શમી, ટી નટરાજન, દીપક ચાહર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Embed widget