શોધખોળ કરો

IND v AUS: ટેસ્ટ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયાની વધી મુશ્કેલી, વોર્નર બાદ આ ખેલાડી થયો ટીમથી બહાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવાર 17 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમાશે.

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવાર 17 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમાશે. ટેસ્ટ સીરિઝ પહેલા ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી છે. ડેવિડ વોર્નર બાદ વિલ પોકોવસ્કી પણ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ જાણકાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ માર્કસ હેરિસને પોકોવસ્કીના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં પસંદ કર્યો છે. ઓસ્ટ્રેલિયા માટે 9 ટેસ્ટ રમી ચુકેલા હેરિસની ગત વર્ષે રમાયેલી એશિઝ સીરિઝ બાદ ટીમમાં વાપસી થઈ છે. ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટુર્નામેન્ટમાં તેણે શાનદાર ફોર્મ બતાવ્યું છે અને સાઉથ ઓસ્ટ્રેલિયા સામે 239 રનની ઈનિંગ પણ રમી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું, અમારી ટીમના ખેલાડી પાછલા થોડા સમયથી ઈજાગ્રસ્ત થયા છે. તેથી રિપ્લેસમેંટનો વિકલ્પ અજમાવવો પડે છે. હેરિસ ટીમ સાથે જોડાઈ રહ્યો છે. તેણે વિક્ટોરિયા માટે તાજેતરમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નર બોક્સિંગ ડે ટેસ્ટથી ટીમ સાથે ફરીથી જોડાવાની આશા વ્યક્ત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, ડેવિડ અને વિલ પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. અમને આશા છે કે વોર્નર બોક્સિંગ ડે ટેસ્ટ સુધીમાં પૂરી રીતે ફિટ થઈ જશે.

ટોપ સ્ટોરી

અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...' 
જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...' 
ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી! 
ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
Embed widget