શોધખોળ કરો

India vs Australia બીજી T 20: ભારતે 6 વિકેટથી મેચ જીતી સીરિઝ પર કર્યો કબજો, પંડ્યાના 22 બોલમાં અણનમ 42 રન

મેચ જીતવા 195 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 19.4 ઓવરમાં હાંસલ કર્યો હતો.

સિડનીઃ બીજી ટી-20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હાર આપી હતી. આ સાથે ત્રણ મેચની સીરિઝ  પર ભારતે 2-1થી કબજો કરી લીધો છે. મેચ જીતવા 195  રનના ટાર્ગેટને ભારતીય ટીમે 19.4 ઓવરમાં હાંસલ કર્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલે 22 બોલમાં 30 રન, શિખર ધવને 36 બોલમાં 52 રન, વિરાટ કોહલીએ 24 બોલમાં 40 રન અને શ્રૈયસ ઐયરે 10 બોલમાં 15 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 22 બોલમાં 42 અને શ્રેયસ ઐયર 5 બોલમાં 12 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાની શાનદાર બેટિંગ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. ફિંચની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા મેથ્યુ વેડે 32 બોલમાં 58 રન, સ્ટીવ સ્મિથે 38 બોલમાં 46 રન, મેક્સવેલે 13 બોલમાં 22 રન, હેનરિક્સે 18 બોલમાં 26 રન બનાવ્યા હતા. સ્ટોયનિસ 7 બોલમાં 16 રન અને ડેનિયસ સેમ્સ 3 બોલમાં 8 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ભારત તરફથી ટી નટરાજને 20 રનમાં 1, શાર્દુલ ઠાકુરે 39 રનમાં 1 અને ચહલે 51 રનમાં 1 વિકેટ લીધી હતી.
ભારતની પ્લેઇંગ ઇલેવન શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી,. સંજુ સેમસન, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, ટી નટરાજન અને દીપક ચાહર ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન મેથ્યૂ વેડ, ડાર્સી શોર્ટ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ,  મોસેસ હેનરિક્સ, માર્કસ સ્ટોયનિસ, ડેનિયલ સેમ્સ, સીન એબોટ, એન્ડ્ર ટાઇ, મિચેલ સ્વેપ્સન, એડમ ઝંપા

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget