શોધખોળ કરો

India Vs England: માનચેસ્ટર ટેસ્ટ બે દિવસ માટે સ્થગિત, બાકીની મેચ રમાવા પર પ્રશ્નાર્થ ?

આ શ્રેણી દરમિયાન કોમેન્ટેટરની ભૂમિકામાં દેખાયેલા ભારતીય ક્રિકેટર અને દિનેશ કાર્તિકે આ અંગે માહિતી આપી છે.

IND Vs ENG 5th Test Match: ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાનારી શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત મુલતવી રાખવામાં આવી છે. આ શ્રેણી દરમિયાન કોમેન્ટેટરની ભૂમિકામાં દેખાયેલા ભારતીય ક્રિકેટર અને દિનેશ કાર્તિકે આ અંગે માહિતી આપી છે. પાંચમી ટેસ્ટનું આયોજન કરવામાં આવશે કે નહીં, પરિસ્થિતિને સ્પષ્ટ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

ECB એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, "વર્તમાન પરિસ્થિતિને જોતા, માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ બે દિવસની રમત મુલતવી રાખવામાં આવી છે. હવે મેચ રવિવારથી શરૂ થશે. બંને દેશોના બોર્ડ દ્વારા સમગ્ર મામલા પર નજર રાખવામાં આવી છે. જો મેચ રવિવારથી શરૂ નહીં થાય તો તેને રદ ગણવામાં આવશે.

આ પહેલા આ શ્રેણી દરમિયાન કોમેન્ટેટરની ભૂમિકામાં જોવા મળેલા ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે મેચના પ્રથમ દિવસને મુલતવી રાખવાની માહિતી આપી હતી. દિનેશ કાર્તિકે ટ્વિટ કર્યું હતું કે, ઓલ્ડ ટ્રેફોર્ડમાં પ્રથમ દિવસની રમતની કોઈ તક નથી.

BCCI પણ નિવેદન જારી કરી શકે છે

નોંધનીય છે કે, ગુરુવારે ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ ફિઝિયોનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ પછી તમામ ખેલાડીઓની પ્રેક્ટિસ રદ કરવામાં આવી હતી અને ખેલાડીઓને તેમના હોટલના રૂમમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, ગુરુવારે મોડી રાત્રે જ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોઈ પણ ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ ન આવ્યો હોવાથી, મેચની સંભાવનાઓ નોંધપાત્ર રીતે વધી છે. હવે ઇસીબીના નિવેદન સાથે માન્ચેસ્ટર ટેસ્ટ રદ્દ થવાનું જોખમ વધી ગયું છે. BCCI તરફથી કોઈ પણ નિવેદન બહાર આવ્યા બાદ મેચ સંબંધિત સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget