શોધખોળ કરો

આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ફાઇનલ ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

બન્ને ટીમો સીરીઝમાં 1-1થી બરાબરી પર છે. બન્ને ટીમો માટે આજે કરો યા મરોનો જંગ છે

મુંબઇઃ ભારત આજે વેસ્ટ ઇન્ડિઝ સામે અંતિમ અને ફાઇનલ ટી20 મેચ રમવા મેદાને ઉતરશે, આજની મેચમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બન્ને ટીમો મેચ જીતીને સીરીઝ પર કબજો કરવા પ્રયાસ કરશે, બન્ને ટીમો સીરીઝમાં 1-1થી બરાબરી પર છે. બન્ને ટીમો માટે આજે કરો યા મરોનો જંગ છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી20 મેચ બુધવારે, 11 ડિસેમ્બરે સાંજે 7 વાગે શરૂ થશે, ટૉસ 6.30 વાગે થશે. મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચનુ લાઇવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકો છે. જો લાઇવ સ્ટ્રીમિંગ જોવા ઇચ્છતા હોય તો તમે હૉટસ્ટાર પર જઇ શકો છો. ઉપરાંત ત્રીજી ટી20 Jio TV એપ પર પણ જોઇ શકો છો. આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ફાઇનલ ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે ભારતીય ટીમઃ- કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, સંજૂ સેમસન, ઋષભ પંત, મનિષ પાંડે, શ્રેયસ અય્યર, શિવમ ડુબે, રવિન્દ્ર જાડેજા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી. વેસ્ટ ઇન્ડિઝ ટીમઃ- કીરોન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, બ્રેન્ડન કિંગ, દિનેશ રામદીન, શેલ્ડન કૉટરેલ, એવિન લૂઇસ, શેફરન રદરફોર્ડ, શિમરોન હેટમેયર, ખારી પિયરે, લેન્ડિલ સિમન્સ, જેસન હોલ્ડર, હેડન વૉલ્શ જૂનિયર, કીમો પૉલ, કેસરિક વિલિયમ્સ. આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ફાઇનલ ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget