શોધખોળ કરો

IPL 2020 DC v RCB: બેંગ્લોરને 6 વિકેટથી હરાવી દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું

દિલ્હી તરફથી રહાણે 60 રન અને ધવને 54 રન બનાવ્યા હતા.

અબુ ધાબી:  ક્રિકેટના મહાકુંભ IPL 2020નો 55મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયો હતો. બેંગ્લોરે મેચ જીતવા આપેલા 153 રનના લક્ષ્યાંકને દિલ્હીએ 19 ઓવરમાં પાર પાડ્યો હતો. દિલ્હી તરફથી રહાણે 60 રન અને ધવને 54 રન બનાવ્યા હતા. જીત સાથે દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. RCB એ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. કોહલીની ટીમ તરફથી દેવદત્ત પડીક્કલે 44 બોલમાં 50 રન, ડિવિલિયર્સે 21 બોલમાં 35 રન અને વિરાટ કોહલીએ 24 બોલમાં 29 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન દેવદત્ત પડીક્કલે મહત્ત્વનું યોગદાન અનોખો રેકોર્ડ બનાવ્યો. તેણે લીગમાં ચોથી ફિફટી મારી હતી. આ સાથે તે આઈપીએલમાં એનકેપ્ડ ભારતીય ખેલાડી સૌથી વધુ ફિફ્ટી મારનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. 2008માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી શિખર ધવને 4 અને 2015માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા શ્રેયસ ઐયરે પણ 4 ફિફ્ટી ફટકારી હતી. દિલ્હીની આજની મેચની ટીમ: શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ડેનિયલ સેમ્સ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, અને એનરિચ નોર્તજે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Embed widget