શોધખોળ કરો

IPL 2020: મુંબઇ અને પંજાબની મેચમાં બુમરાહ અને શમી કેમ ના નાંખી શક્યા બીજી 'સુપર ઓવર', જાણો નિયમ વિશે.....

કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ જબરદસ્ત રોમાંચક રહી, મેચનુ પરિણામ આખરે બે-બે સુપર ઓવર બાદ આવી શક્યુ હતુ. આ 13મી સિઝનની 36મી મેચ હતી, જેમાં એક નહીં પરંતુ બે સુપર ઓવર રમાઇ હતી

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં રવિવારે રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ જબરદસ્ત રોમાંચક રહી, મેચનુ પરિણામ આખરે બે-બે સુપર ઓવર બાદ આવી શક્યુ હતુ. આ 13મી સિઝનની 36મી મેચ હતી, જેમાં એક નહીં પરંતુ બે સુપર ઓવર રમાઇ હતી. ટી20 ક્રિકેટ અને આઇપીએલ ઇતિહાસમાં પહેલીવાર બન્યુ કે એક મેચમાં બે-બે સુપર ઓવર રમાઇ હોય. પહેલી સુપર ઓવરમાં મુંબઇ તરફથી જસપ્રીત બુમરાહે અને કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી મોહમ્મદ શમીએ નાંખી હતી, બન્નેએ 5-5 રન આપ્યા અને મેચ બાદ સુપર ઓવર પણ ટાઇ રહી. બન્નેને બીજી સુપર ઓવરમાં બૉલિંગ કરવાનો મોકો ના મળી શક્યો. જાણો સુપર ઓવર સાથે જોડાયેલા ખાસ નિયમો અંગે..... 1- સુપર ઓવરમાં તે ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરે છે, જે મેચ પુરી થતાં સમયે બેટિંગ કરી રહી હોય છે. આ કારણે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરવા આવી, જ્યારે બીજી સુપર ઓવરમાં મુંબઇની ટીમ પહેલા બેટિંગ કરવા આવી. 2- એકવાર સુપર ઓવરમાં જે બૉલર, બૉલિંગ કરી લે છે, તેને બીજી સુપર ઓવરમાં બૉલિંગ કરવાનો મોકો નથી આપવામાં આવી શકતો. આ કારણે જ બુમરાહ અને શમી બન્નેને બીજી સુપર ઓવરમાં બૉલિંગ ન હતી કરી શક્યા. 3- સુપર ઓવરમાં બન્ને ટીમોને છ-છ બૉલ રમવા મળે છે, અને બે વિકેટ મળે છે. આવામાં દરેક ટીમ ત્રણ બેટ્સમેનને ઉતારી શકે છે. પહેલી સુપર ઓવર દરમિયાન જે બેટ્સમેન આઉટ થઇ જાય છે, તે બીજી સુપર ઓવરમાં નથી રમી શકતો. આ કારણે જ બીજી સુપર ઓવરમાં કેએલ રાહુલ, નિકોલસ પૂરન અને ક્વિન્ટન ડીકૉક બેટિંગ કરવા માટે ન હતા આવી શક્યા. કીરોન પોલાર્ડ પહેલી સુપર ઓવરમાં પહેલા ત્રણ બેટ્સમેનોમાં સામેલ હતો પરંતુ તે રમી ન હતો શક્યો અને આઉટ પણ ન હતો થઇ શક્યો. આ કારણે તે બીજી સુપર ઓવરમાં બેટિંગ કરવા ઉતરી શક્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Embed widget