શોધખોળ કરો

હાર સાથે પૉઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને પહોંચી ધોનીની ટીમ, જાણો ઓરેન્જ અને પર્પલ કેપની શું છે સ્થિતિ

ધોનીની આગેવાની વાળી સીએસકેને આઇપીએલ 2020માં 10 મેચોમાં માત્ર 3 મેચો જ જીતવામાં સફળતા મળી છે

નવી દિલ્હીઃ ત્રણ વાર આઇપીએલ ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની સ્થિતિ આ આઇપીએલમાં એકદમ ખરાબ છે. સોમવારે અબુધાબીમાં રાજસ્થાન રૉયલ્સ સામે રમાયેલી મેચમાં સીએસકેને જબરદસ્ત હારનો સામનો કરવો પડ્યો, આ હાર સાથે ધોનીની ટીમ આઇપીએલ 2020ના પૉઇન્ટ ટેબલ પર તળીયે બેસી ગઇ છે, જ્યારે રાજસ્થાને જીત સાથે 5 નંબરની સ્થિતિને હાંસલ કરી દીધી છે. ધોનીની આગેવાની વાળી સીએસકેને આઇપીએલ 2020માં 10 મેચોમાં માત્ર 3 મેચો જ જીતવામાં સફળતા મળી છે. પૉઇન્ટ ટેબલની વાત કરીએ તો સૌથી ટૉપ પર દિલ્હી કેપિટલ્સની ટીમ છે, અય્યરની આગેવાનીમાં દિલ્હીએ આઇપીએલ 2020માં જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. બીજા નંબર પર મુંબઇ ઇન્ડિયન્સ છે, ત્રીજા નંબર પર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને ચોથા નંબર પર કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ છે. ઓરેન્જ કેપની સ્થિતિ આઇપીએલ 2020ની ઓરેન્જ કેપ કેએલ રાહુલના માથે છે, કેએલ રાહુલે 9 મેચોમાં 525 રન બનાવ્યા છે, આ રેસમાં બીજા નંબર પર મયંક અગ્રવાલ 393 રન અને 375 રન સાથે ડુપ્લેસીસી ત્રીજા નંબર પર છે. પર્પલ કેપની રેસ પર્પલ કેપની રેસમાં કગિસા રબાડા મજબૂત સ્થિતિમાં છે, દિલ્હી કેપિલ્સના રબાડાએ આ વખતે 9 મેચમાં 19 વિકેટ ઝડપીને પર્પલ કેપ પર કબજો જમાવી દીધો છે. બીજા નંબર પર જસપ્રીત બુમરાહ (15 વિકેટ) અને ત્રીજા નંબર પર મોહમ્મદ શમી (14 વિકેટ) છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Embed widget