શોધખોળ કરો

IPL 2020: આજે જાહેર થશે આઈપીએલનો કાર્યક્રમ, 19 સપ્ટેમ્બરથી શરૂ થશે ટૂર્નામેન્ટ

બીસીસીઆઈ દ્વારા આઈપીએલની ઉદ્ઘાટન મેચ અને ટૂર્નામેન્ટની ફાઈનલની તારીખ અગાઉથી જ જાહેર કરી દેવામાં આવી છે. 19 સપ્ટેમ્બરથી શરુ થનારી આઈપીએલની 13મી સીઝનનો ફાઈનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે.

નવી દિલ્હી: આઈપીએલ સીઝન 13નો સંપૂર્ણ કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવશે. આ જાણકારી આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલે આપી હતી. ક્રિકેટ ચાહકોનો ઈંતજારે આજે ખતમ થશે. કોરોના મહામારી કારણે આ વખતે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરે સુધી યૂએઈમાં રમાવાની છે. કુલ 60 મેચો રમાશે. આ પહેલા બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 4 સપ્ટેમ્બરે ટૂર્નામનેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થશે તેમ જણાવ્યું હતું. પરંતુ શનિવારે બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, આઈપીએલનો કાર્યક્રમ 6 તારીખે જાહેર કરવામાં આવશે. આમ તો બીસીસીઆઈ દ્વારા ઉદ્ઘાટન મેચ અને ટૂર્નામેન્ટની ફાઈનલની તારીખ અગાઉથી જ જાહેર કરી દીધી હતી. 19 સપ્ટેમ્બરથી શરુ થનારી આઈપીએલની 13મી સીઝનનો ફાઈનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે. કોરોના સંકટના કારણે આ વખતે આઈપીએલ બાયો સિક્યોર માહોલમાં યોજાશે. 53 દિવસમાં તમામ 8 ટીમો 14-14 મેચો રમશે. એક એલિમિનેટર, બે ક્વાલિફાયર અને ફાઈનલ સહિત આઈપીએલમાં કુલ 60 મેચ રમાશે.

ટોપ સ્ટોરી

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા નવા હેડ કોચ

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

વિડિઓઝ

Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ

Embed widget