શોધખોળ કરો

IPL 2021: મુંબઈ અને અમદાવાદને મળી શકે છે આઈપીએલ મેચોની મેજબાની

કોરોનાને કારણે આઈપીએલ 2020નું આયોજન યૂએઈમાં થયું હતું.

IPL 2021: મુંબઈ અને અમદાવાદમાં આઈપીએલની આગામી 14મી સીઝનની મેચોનું આયોજન થઈ શકે છે. તેમાં મુંબઈના ચાર સ્થળો પર લીગ મેચનું આયોજન થઈ શકે છે જ્યારે અમદાવદામાં સરદાર પટેલ સ્ટેડિયમમાં પ્લેઓફ સમયની મેચનું આયોજન થઈ શેક છે. સૂત્રો અનુસાર લીગ તબક્કામાં માચેનું આયોજન ચાર સ્ટેડિયમમાં કરવાને લઈને ચર્ચા કરવામાં આવી છે. આઈપીએલ 14ની શરૂઆત એપ્રિલના બીજી સપ્તાહ અથવા ત્યાર બાદ થઈ શકે છે. આ મામલે જાણકારી રાખનાર એક સૂત્રએ આઈએએનએસને કહ્યું, “હાલમાં મુંબઈમાં ચાર સ્ટેડિયમોમાં લીગ મેચની મેજબૂની કરવાની ચર્ચા છે. તેમાં બ્રેડબોર્ન સ્ટેડિયમ, વાનખેડે સ્ટેડિયમ, ડી. વાઈ પાટિલ સ્ટેડિયમ અને રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ સામેલ છે. પ્લેઓફ મેચોનું આયોજન અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે.” તેમણે આગળ કહ્યું કે, “જોકે તેની હાલમાં સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. ટૂર્નામેન્ટનું આયોજન એપ્રિલના બીજા સપ્તાહ અથવા ત્યાર બાદ કરવામાં આવી શકે છે.” સૈયદ મુશ્તાક અલી ટી20 અને વિજય હઝારે વનડે જેવી ઘરેલુ ટૂર્નામેન્ટની સફળ મેજબાનીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈને ભારતમાં આઈપીએલ કરાવવાનો રસ્તો સરળ કરી દીધો છે. કોરોનાને કારણે આઈપીએલ 2020નું આયોજન યૂએઈમાં થયું હતું. બીસીસીઆઈ કોષાધ્ય7 અરૂણ ધૂમલે વિતેલા મહિને કહ્યું હતું કે, આઈપીએલ 2021 ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. તેમણે આઈએએનએસને કહ્યું હતું, “જેમ કે હાલમાં હજુ સુધી નક્કી નથી થયું કે આઈપીએલ ભારતમાં થશે. જો એવી સ્થિતિ રહેશે (ભારતમાં કોરોના કેસ ઘટશે) તો તે ભારતમાં થવી જોઈએ.”

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget