IPL Auction 2022: IPL 2022 માટે ખેલાડીઓની હરાજી  બેંગલુરુમાં શરૂ થઈ હતી. હરાજી દરમિયાન એક મોટી ઘટના બની હતી.  બ્રિટનના હરાજી કરાવનારા Hugh Edmeadesની તબિયત અચાનક લથડી હતી અને તેઓ સ્ટેજ પરથી બેહોશ થઈને પડી ગયા હતા. તે સમયે તે વનિન્દુ હસરંગા માટે શ્રીલંકાની બોલી લગાવી રહ્યા હતા. જે બાદ હરાજી અટકાવી દેવામાં આવી હતી.  તેમના સ્થાને ચારુ શર્માએ હરાજી કરનારની જવાબદારી સંભાળી હતી. તેમણે કહ્યું- 'હવે Hugh Edmeades  ઠીક છે. હરાજી શરૂ કરીએ.


IPL Auction 2022: માર્કી લિસ્ટના કયા ખેલાડી કેટલા કરોડમાં વેચાયા ? 


શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ અય્યર, મોહમ્મદ શમી, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડીકોક, ફાફ ડુપ્લેસિસ, પેટ કમીન્સ, કાગીસો રબાડા અને ડેવિડ વોર્નર સામેલ છે.


શિખર ધવન – 8.25 કરોડ, પંજાબ કિંગ્સ


રવિચંદ્રન અશ્વિન - 5 કરોડ, રાજસ્થાન રોયલ્સ


પેટ કમિન્સ - 7.25 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ


કાગીસો રબાડા - 9.25 કરોડ, પંજાબ કિંગ્સ


ટ્રેન્ટ બોલ્ટ - 8 કરોડ, રાજસ્થાન રોયલ્સ


શ્રેયસ અય્યર - 12.25 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ


મોહમ્મદ શમી - 6.25 કરોડ, ગુજરાત ટાઇટન્સ


ફાફ ડુ પ્લેસિસ - 7 કરોડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર


ક્વિન્ટન ડી કોક - 6.75 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ


ડેવિડ વોર્નર 6.75 કરોડ, દિલ્હી કેપિટલ્સ


આ પણ વાંચોઃ ડ્રગ્સ કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યો શાહરૂખનો લાડકો આર્યન ખાન , જાણો સાથે બીજું કોણ-કોણ હતું


IPL Auction 2022: RCB એ આ ગુજરાતી ખેલાડીને ટીમમાં લેવા કેટલા કરોડ ખર્ચ્યા ? કોહલીનો છે માનીતો


IPL Auction 2022: ટીમ ઈન્ડિયાના આ ઘાતક ખેલાડીને ગુજરાત ટાઈટન્સે કર્યો કરારબદ્ધ, જાણો કેટલા કરોડ ખર્ચ્યા