શોધખોળ કરો
ઇશાંત શર્માએ શેર કરી ખાસ તસવીર, તો કેપ્ટન કોહલીએ ઉડાવી મજાક
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ 21 થી 25 ફેબ્રુઆરી સુધી વેલિંગ્ટનમાં રમશે, વળી બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી માર્ચ સુધી ક્રાઇસ્ટચર્ચમાં રમશે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર ઇશાંત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી આજકાલ ખુબ ચર્ચામાં છે. ખરેખર બન્યુ એવુ કે વિરાટ કોહલીએ ઇશાંત શર્માને તેની જ એક તસવીર પર જબરદસ્ત ટ્રૉલ કરી દીધો હતો. હવે બન્ને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં એકસાથે જોવા મળશે. ઇશાંત શર્માએ શું કર્યુ હતુ ટ્વીટ? ઇશાંતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં લખ્યુ, "તમે માત્ર એકવાર જીત્યા છો." ઇશાંત પોતાની આ પૉસ્ટના કારણે ખુબ ટ્રૉલ થયો હતો. પણ જ્યારે આ તસવીર પર કોહલીએ કૉમેન્ટ કરી ત્યારે ઇશાંતની ખુબ મજાક ઉડી હતી.
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ 21 થી 25 ફેબ્રુઆરી સુધી વેલિંગ્ટનમાં રમશે, વળી બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી માર્ચ સુધી ક્રાઇસ્ટચર્ચમાં રમશે.
વિરાટે કરી કૉમેન્ટ વિરાટ કોહલીએ ઇશાંતની તસવીર પર કૉમેન્ટ કરતા લખ્યું- "ઇશાંત શર્મા, અમને તો ખબર જ ન હતી."View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ 21 થી 25 ફેબ્રુઆરી સુધી વેલિંગ્ટનમાં રમશે, વળી બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી માર્ચ સુધી ક્રાઇસ્ટચર્ચમાં રમશે. વધુ વાંચો


















