શોધખોળ કરો

ઇંગ્લેન્ડના કયા સ્ટાર ક્રિકેટરે અશ્વિનને લીજેન્ડ કહીને કરી પ્રસંશા, જાણો વિગતે

ભારતીય ટીમે સીરીઝમાં 3-1થી કબજો જમાવ્યો. ભારતીય ટીમ સીરીઝ જીત્યુ તેના માટે સૌથી વધુ ફાળો સ્પીનરોનો રહ્યો. બન્ને ટીમોમાં સ્પીનરોએ દબદબો બનાવી રાખ્યો અને આમાં પણ અશ્વિને બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. સીરીઝ બાદ અશ્વિનને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરાયો. ત્યારે આ બધાની વચ્ચે ખુદ ઇંગ્લિશ સ્પીનર જેક લીચે અશ્વિનની પ્રસંશા કરી છે

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ ખતમ થઇ ગઇ છે, ભારતીય ટીમે સીરીઝમાં 3-1થી કબજો જમાવ્યો. ભારતીય ટીમ સીરીઝ જીત્યુ તેના માટે સૌથી વધુ ફાળો સ્પીનરોનો રહ્યો. બન્ને ટીમોમાં સ્પીનરોએ દબદબો બનાવી રાખ્યો અને આમાં પણ અશ્વિને બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. સીરીઝ બાદ અશ્વિનને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરાયો. ત્યારે આ બધાની વચ્ચે ખુદ ઇંગ્લિશ સ્પીનર જેક લીચે અશ્વિનની પ્રસંશા કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી બન્ને ટેસ્ટ મેચો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાઇ અને બન્ને ટેસ્ટ મેચો પાંચ દિવસ પહેલા પુરી થઇ અને ઇંગ્લિશ ટીમની હાર થઇ. આ તમામની વચ્ચે ક્રિકેટ દિગ્ગજો પીચને લઇને પોતાના નિવેદનો આપી રહ્યાં છે. અને પીચનો વાંક કાઢી રહ્યાં છે ત્યારે જેક લીચે પીચ વિવાદને બાજુમાં રાખીને અશ્વિનને લીજેન્ડ ગણાવ્યો છે. એક વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા જેક લીચે કહ્યું- હું મારુ પર્સનલી માનવુ છે કે, કોઇપણ ટેસ્ટ મેચ બે દિવસથી વધુ ચાલે તે સારુ. કેમકે બે દિવસની અંદર ટેસ્ટ મેચ પુરી થઇ જાય તે ટેસ્ટ ક્રિકેટ માટે ખતરો છે. પીચ વિવાદો પર લીચે કહ્યું કે, પિન્ક બૉલમાં પીચ કેવી રીતે મદદ કરશે તે નક્કી નથી હોતુ. પરંતુ હું અશ્વિનને તેના પ્રદર્શન પર ખુશ છું. અશ્વિન વર્લ્ડ ક્લાસ બૉલર છે. ટેસ્ટમાં પીચની સાથે સાથે પોતાની સ્કીલ પણ ખુબ મહત્વની સાબિત થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં આટલી બધી વિકેટો હાંસલ કરવી એ એક મોટી ઉપલબ્ધિ છે, જેથી અશ્વિનને એક વર્લ્ડ ક્લાસ બૉલર ગણી શકાય. લીચે કહ્યું અશ્વિનનુ પરફોર્મન્સ આઉટસ્ટેન્ડિંગ રહ્યું, તેને અક્ષરની સાથે મળીને પિન્ક બૉલ ટેસ્ટમાં જોરદાર પ્રદર્શન કર્યુ છે. નોંધનીય છે કે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી, પરંતુ પ્રથમ ઇનિંગમાં માત્ર 112 રન બનાવી શક્યુ અને બીજી ઇનિંગમાં પણ ફક્ત 81 રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતુ. જ્યારે ભારતે પ્રથમ ઇનિંગમાં 145 રન અને બીજી ઇનિંગમાં વિજય હાંસલ કરી લીધો હતો. ઇંગ્લેન્ડના કયા સ્ટાર ક્રિકેટરે અશ્વિનને લીજેન્ડ કહીને કરી પ્રસંશા, જાણો વિગતે (ફાઇલ તસવીર)

ટોપ સ્ટોરી

ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget