શોધખોળ કરો

બુમરાહે પ્રેક્ટિસ વખતે કરી 6 બૉલરોની બૉલિંગ એક્શનની નકલ, વીડિયો થયો વાયરલ

સોમવારે મુંબઇ ઇન્ડિયન્સના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર જસપ્રીત બુમરાહનો વીડિયો પૉસ્ટ કરવામાં આવ્યો છે, જેમા બુમરાહ અલગ અલગ બૉલિંગ એક્શનની કૉપી કરી રહ્યો છે.

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન અગાઉ પ્રેક્ટિસ દરમિયાન બુમરાહનો એક ખાસ વીડિયો સામે આવ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ તરફથી રમી રહેલો જસપ્રીત બુમરાહ હાલ યુએઇમાં છે. વાયરલ થયેલા વીડિયોમાં બુમરાહ મસ્તી મજાક સાથે છે બૉલરોની બૉલિંગ એક્શનની નકલ કરતો દેખાઇ રહ્યો છે. સોમવારે મુંબઇ ઇન્ડિયન્સના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર જસપ્રીત બુમરાહનો વીડિયો પૉસ્ટ કરવામાં આવ્યો છે, જેમા બુમરાહ અલગ અલગ બૉલિંગ એક્શનની કૉપી કરી રહ્યો છે. વીડિયોમાં જસપ્રીત બુમરાહ લસિથ મલિંગા, ગ્લેન મેકગ્રા, આશિષ નેહરા, કેદાર જાધવ, રાશિદ અને અનિલ કુંબલેની બૉલિંગ એક્શનની નકલ કરી રહ્યો છે. વળી, સૂર્ય કુમાર યાદવે જસપ્રીત બુમરાહની એક્શનની કૉપી કરી હતી.
મેદાન પર ઘાતક બૉલર તરીકેની છાપ જમાવી ચૂકેલો જસપ્રીત બુમરાહ અનેક વાર મસ્તી મજાક કરતો દેખાતો હોય છે. આ પહેલા પણ વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વનડે દરમિયાન પ્રેક્ટિસ સેશનમાં આવી રીતે બૉલિંગ એક્શન કરી હતી. તેમાં તેને લેફ્ટ આર્મ સ્પિન અને લેફ્ટ આર્મ સીમ બૉલર તરીકે કૉપી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget