શોધખોળ કરો

બુમરાહે આ બૉલરને ગણાવ્યો દુનિયાનો બેસ્ટ યોર્કર ફેંકનારો બૉલર, જાણો વિગતે

બુમરાહે યોર્કર વિશે વાત કરતાં કહ્યું કે મલિંગા વર્લ્ડનો સર્વશ્રેષ્ઠ યોર્કર બૉલર છે, અને તે પોતાના ફાયદા માટે લાંબા સમયથી આનો ઉપયોગ કરતો આવી રહ્યો છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બૉલર બુમરાહ હાલના સમયનો સૌથી બેસ્ટ અને સક્સેસ બૉલર છે. પોતાના નાના રનઅપ અને અલગ બૉલિંગ એક્શનના કારણે તેની અલગ જ ઓળખ ઉભી થઇ છે. બુમરાહની યોર્કરને લોકો વખાણે છે, કોઇપણ સારામાં સારો બેટ્સમેન હોય તો પણ બુમરાહના યોર્કર સામે છેતરાઇ જાય છે. હાલની સ્થિતિમાં દરેક બુમરાહને સારો યોર્કર બૉલર ગણે છે, પણ બુમરાહ બીજા જ બૉલરને સૌથી ખતરનાક યોર્કર ફેંકનારો બૉલર માની રહ્યો છે. જસપ્રીત બુમરાહે શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બૉલર લસિથ મલિંગાને આ કલાનો મહારથી ગણાવ્યો છે. બુમરાહે કહ્યું કે, આ રમતમાં મલિંગાની યોર્કર સૌથી બેસ્ટ અને ખતરનાક છે, અને તે તેને સારી રીતે ઉપયોગ પણ કરે છે. આઇસીસીની વીડિયો સીરિઝ ઇનસાઇડ આઉટમાં બુમરાહે આ વાત કબુલી હતી. બુમરાહે આ બૉલરને ગણાવ્યો દુનિયાનો બેસ્ટ યોર્કર ફેંકનારો બૉલર, જાણો વિગતે બુમરાહે યોર્કર વિશે વાત કરતાં કહ્યું કે મલિંગા વર્લ્ડનો સર્વશ્રેષ્ઠ યોર્કર બૉલર છે, અને તે પોતાના ફાયદા માટે લાંબા સમયથી આનો ઉપયોગ કરતો આવી રહ્યો છે. ખાસ વાત છે કે, બુમરાહ પહેલા મલિંગા પણ પોતાની આગાવી એક્શનના કારણે અલગ ઓળખ ઉભી કરી ચૂક્યો છે. શ્રીલંકાનો લિજેન્ડ હાલના સમયમાં પણ બેસ્ટ યોર્કર બૉલરના લિસ્ટમાં સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget