શોધખોળ કરો

રણજી ટ્રોફીઃ ગુજરાત સામેની સેમિફાઇનલમાં જયદેવ ઉનડકટે ઝડપી10 વિકેટ, 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

આ સાથે જયદેવ ઉનડકટે રણજી ટ્રોફીની એક સીઝનમાં ઝડપી બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

નવી દિલ્હીઃ  કેપ્ટન જયદેવ ઉનડકટની સાત વિકેટની મદદથી સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં ગુજરાતને 92 રનની હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં સૌરાષ્ટ્રનો સામનો બંગાળ સામે થશે. બંગાળે રણજી ટ્રોફીની એક અન્ય સેમિફાઇનલમાં કર્ણાટકને 174 રનથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઇનલ નવ માર્ચના રોજ રમાશે. નોંધનીય છે કે જયદેવ ઉનડકટે ગુજરાતની પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઇનિંગમાં સાત વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે સેમિફાઇનલ મેચમાં 10 વિકેટ ઝડપી હતી. આ સાથે જયદેવ ઉનડકટે રણજી ટ્રોફીની એક સીઝનમાં ઝડપી બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. વર્તમાન રણજી ટ્રોફીની સીઝનમાં જયદેવ ઉનડકટે 65 વિકેટ ઝડપી છે. અગાઉ એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલરનો રેકોર્ડ કર્ણાટકના ડોડા ગણેશના નામે હતો જેણે 1998-99માં 62 વિકેટ ઝડપી હતી. તે સિવાય એક જ સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બિહારના સ્પીનર આશુતોષ અમનના નામે છે જેણે 2018-19 સીઝનમાં 68 વિકેટ ઝડપી હતી. તે સિવાય જયદેવ ઉનડકટે એક જ સીઝનમાં સાત વખત પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget