શોધખોળ કરો

Cricket: જાણો અનિલ કુંબલેથી લઈને રાહુલ દ્રવિડ સહિતના દિગ્ગજ ક્રિકેટરોના સંતાનો શું કરે છે

ભારતમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સ સતત હેડલાઇન્સમાં રહે છે પરંતુ ઘણા સ્ટાર્સ તેમની અંગત જિંદગીને ખાનગી રાખવા માંગે છે.

Indian cricketers kids: ભારતમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સ સતત હેડલાઇન્સમાં રહે છે પરંતુ ઘણા સ્ટાર્સ તેમની અંગત જિંદગીને ખાનગી રાખવા માંગે છે. એટલા માટે આ સ્ટાર્સનો પરિવાર લાઈમ લાઈટથી દૂર રહે છે.

અનિલ કુંબલેની પુત્રી અરુણી 28 વર્ષની છે અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. અરુણીએ લંડનની ઈમ્પીરીયલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેણે પોતાનું સ્કૂલિંગ બેંગ્લોરથી કર્યું હતું. અરુણીના જૈવિક પિતા જહાંગીરદાર હોવા છતાં, હવે અરુણી તેની માતા અને અનિલ કુંબલે સાથે રહે છે. મયાસ કુંબલે પણ પૂર્વ ભારતીય સ્પિનર ​​અનિલ કુંબલેનો પુત્ર છે. 2002માં જન્મેલ મયાસ બેંગ્લોરની ઇન્ટરનેશનલ સ્કૂલ બેંગ્લોરમાં અભ્યાસ કરે છે અને તેને વાઇલ્ડ ફોટોગ્રાફીનો શોખ છે.

રાહુલ દ્રવિડના પુત્રનું નામ સમિત છે. હાલમાં સમિત એક જુનિયર ક્રિકેટર છે અને તેણે બેંગ્લોર યુનાઈટેડ ક્રિકેટ ક્લબ (BUCC) અને ટાઈગર કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અંડર-14 ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. ક્રિકેટ ઉપરાંત સમિતને સ્વિમિંગ, ટ્રાવેલિંગ અને સંગીતમાં પણ ખાસ રસ છે. 

ભારતના દિગ્ગજ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીનો જન્મ કોલકાતાના બેહાલામાં થયો હતો. લા માર્ટિનીયર ફોર ગર્લ્સ અને લોરેટો હાઉસ સ્કૂલમાં અભ્યાસ કરનાર સના હાલમાં ઈંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સૌરવની પુત્રી તેની માતા ડોના ગાંગુલીની જેમ પ્રશિક્ષિત ડાન્સર છે. 

વર્ષ 1999માં જન્મેલ અર્જુન તેંડુલકર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો પુત્ર છે. અર્જુન હાલમાં IPLની મુંબઈ ટીમનો ભાગ છે. સારા તેંડુલકર પણ સચિન તેંડુલકરની પુત્રી છે. મુંબઈની ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણેલી સારાએ યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)માંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે. સારાને મોડલિંગમાં પણ ખાસ રસ છે. સારાના ઈન્સ્ટાગ્રામ પર 17 લાખ ફોલોઅર્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચેન્નાઈ સુપર કિંગ્સને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો, IPL 2026માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
ચેન્નાઈ સુપર કિંગ્સને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો, IPL 2026માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
Gautam Gambhir: કોની સામે હાઈકોર્ટ પહોંચ્યા ગૌતમ ગંભીર? કરી દીધી કરોડો રુપિયાના વળતરની માંગ
Gautam Gambhir: કોની સામે હાઈકોર્ટ પહોંચ્યા ગૌતમ ગંભીર? કરી દીધી કરોડો રુપિયાના વળતરની માંગ
IPL 2026: નવી સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરશે રાજસ્થાન, આ યુવા ખેલાડીને બનાવશે 'સ્ટાર પ્લેયર', સાબિત થશે ટ્રમ્પ કાર્ડ
IPL 2026: નવી સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરશે રાજસ્થાન, આ યુવા ખેલાડીને બનાવશે 'સ્ટાર પ્લેયર', સાબિત થશે ટ્રમ્પ કાર્ડ
IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનનું નામ કર્યું જાહેર, જાણો કોણ સંભાળશે SRH ની કમાન  
IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનનું નામ કર્યું જાહેર, જાણો કોણ સંભાળશે SRH ની કમાન  

વિડિઓઝ

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે કરા સાથે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે કરા સાથે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ
West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળમાં BJP એ જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, રુપા ગાંગુલીને મળી ટિકિટ  
West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળમાં BJP એ જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, રુપા ગાંગુલીને મળી ટિકિટ  
બુક નથી થઈ રહ્યો LPG Cylinder? આ નંબર પર કરો ફરિયાદ, સરળતાથી મળી જશે ડિલીવરી 
બુક નથી થઈ રહ્યો LPG Cylinder? આ નંબર પર કરો ફરિયાદ, સરળતાથી મળી જશે ડિલીવરી 
1 એપ્રિલથી વાર્ષિક ફાસ્ટેગ થઈ જશે મોંઘો, જાણો સુવિધાઓમાં કેટલો થશે બદલાવ?
1 એપ્રિલથી વાર્ષિક ફાસ્ટેગ થઈ જશે મોંઘો, જાણો સુવિધાઓમાં કેટલો થશે બદલાવ?
Botad Rain: બોટાદ જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ, ભારે પવન સાથે ખાબક્યો વરસાદ 
Botad Rain: બોટાદ જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ, ભારે પવન સાથે ખાબક્યો વરસાદ 
15 એપ્રિલ બાદ બંધ થઈ જશે PNB નું એકાઉન્ટ, શું છે બેંકના મેસેજનો મતલબ?
15 એપ્રિલ બાદ બંધ થઈ જશે PNB નું એકાઉન્ટ, શું છે બેંકના મેસેજનો મતલબ?
Rajkot Rain: રાજકોટ શહેરમાં વાવાઝોડા સાથે તૂટી પડ્યો ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી
Rajkot Rain: રાજકોટ શહેરમાં વાવાઝોડા સાથે તૂટી પડ્યો ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી
Embed widget