શોધખોળ કરો
પ્રથમ વનડેમાં પૃથ્વી શૉની સાથે રાહુલ નહીં પણ આ ઘાતક ખેલાડી કરશે ઓપનિંગ, વિરાટે કર્યો ખુલાસો
પૃથ્વી શૉને સિલેક્ટરોએ વનડે ટીમ માટે પસંદગી કરી હતી, જ્યારે મંયક અગ્રવાલને ઇજાગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યુ છે
![પ્રથમ વનડેમાં પૃથ્વી શૉની સાથે રાહુલ નહીં પણ આ ઘાતક ખેલાડી કરશે ઓપનિંગ, વિરાટે કર્યો ખુલાસો mayank agarwal will play opening inning with prithvi shaw in first ODI પ્રથમ વનડેમાં પૃથ્વી શૉની સાથે રાહુલ નહીં પણ આ ઘાતક ખેલાડી કરશે ઓપનિંગ, વિરાટે કર્યો ખુલાસો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/04193511/World-Cup-156.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હવે પાંચમી ફેબ્રુઆરીથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની છે. ખાસ વાત એ છે કે, હાલમાં ભારતીય ટીમના બન્ને રેગ્યૂલર ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા ઇજાના કારણે ટીમમાંથી બહાર છે, ત્યારે ઓપનિંગ કોણ કરશે? જોકે આ વાતનો પણ જવાબ મળી ગયો છે.
રિપોર્ટ પ્રમાણે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમને જણાવી દીધુ છે કે, ઇનિંગની શરૂઆત પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ કરશે. કેમકે વિરાટ કેએલ રાહુલને નીચેના ક્રમમાં બેટિંગ કરાવવા ઇચ્છે છે.
ખાસ વાત છે કે, પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ બન્ને ભારતના એવા ખેલાડીઓ છે, જે વનડે ડેબ્યૂ કરી રહ્યાં છે.
પૃથ્વી શૉને સિલેક્ટરોએ વનડે ટીમ માટે પસંદગી કરી હતી, જ્યારે મંયક અગ્રવાલને ઇજાગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યુ છે.
![પ્રથમ વનડેમાં પૃથ્વી શૉની સાથે રાહુલ નહીં પણ આ ઘાતક ખેલાડી કરશે ઓપનિંગ, વિરાટે કર્યો ખુલાસો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/18111954/prithvi-shaw-300x169.jpg)
![પ્રથમ વનડેમાં પૃથ્વી શૉની સાથે રાહુલ નહીં પણ આ ઘાતક ખેલાડી કરશે ઓપનિંગ, વિરાટે કર્યો ખુલાસો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/16073435/mayank-agarwal--300x214.jpg)
![પ્રથમ વનડેમાં પૃથ્વી શૉની સાથે રાહુલ નહીં પણ આ ઘાતક ખેલાડી કરશે ઓપનિંગ, વિરાટે કર્યો ખુલાસો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/05072148/2-india-vs-west-indies-prithvi-shaw-youngest-indian-to-hit-the-winning-run-in-tests-300x157.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)